Hymn No. 1101 | Date: 18-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-18
1987-12-18
1987-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12590
ડગમગતા ડગલાં મારા, સ્થિરતા તો ઢૂંઢે છે
ડગમગતા ડગલાં મારા, સ્થિરતા તો ઢૂંઢે છે તોફાને ચડેલી નાવ મારી, કિનારો તો શોધે છે સંસારતાપમાં રે માડી, તારો શીતળ છાંયડો શોધે છે માયામાં માંદુ પડેલ મન, આજ તારી દયા શોધે છે વાસનાના વિષમાં ડૂબેલ મન, તારા પ્રેમનું અમૃત શોધે છે કર્મો કેરો થાક તો માડી, આજે વિસામો ઢૂંઢે છે હૈયાની એકલતા તો માડી, સાથ તારો આજે શોધે છે મનની વ્યાકુળતા તો માડી, શાંતિના શ્વાસ શોધે છે અસહાય બનેલ હૈયું મારું, હૂંફ તારી તો શોધે છે ઊંડી સમજ તો માડી, મૂળ મારું તો તુજમાં ઢૂંઢે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dagamagata dagala mara, sthirata to dhundhe Chhe
Tophane chadeli nav mari, kinaro to shodhe Chhe
sansaratapamam re maadi, taaro Shitala chhanyado shodhe Chhe
maya maa mandu Padela mann aaj taari daya shodhe Chhe
vasanana vishamam dubela mana, taara premanum Anrita shodhe Chhe
Karmo kero thaak to maadi, aaje visamo dhundhe che
haiyani ekalata to maadi, saath taaro aaje shodhe che
manani vyakulata to maadi, shantina shvas shodhe che
asahaya banela haiyu marum, huph taari to shodhe che
undi samheamaja to maadi, mula maaru to tujamaja
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
Stumbling steps of mine are looking for steadiness.
Storm stricken boat of my life, is looking for shore.
In the heat of this world, I am searching for cool shadow of yours, O Divine Mother.
The mind, which is sickened by this illusion, is searching for your compassion.
The mind, which is drowned in the poison of lust is looking for nectar of your love.
The tiredness of my continuous actions, is longing for the rest in you, O Divine Mother.
The loneliness of the heart, is searching for your companionship, O Divine Mother.
The anxiousness of mind, is searching for peace, O Divine Mother.
This helpless heart of mine is looking for the warmth from you, O Divine Mother.
Deep understanding of mine, is looking for my origin
In you, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is praying to Divine Mother for her love, compassion, warmth, and peace. He is seeking his union with his origin, Divine Mother.
|