Hymn No. 1103 | Date: 18-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-18
1987-12-18
1987-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12592
તમે આવીને વસો મોરી મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે
તમે આવીને વસો મોરી મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે વાળીઝૂડીને કર્યું છે સાફ મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે બિછાવી છે ભાવનાની જાજમ મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે સળગાવી છે સદ્ગુણોની ધૂપસળી મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે ખાજો પ્રેમથી પ્રેમના પકવાન મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે કરજો ભક્તિ કેરા સુધારસપાન મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે કરું છું અર્પણ, કર્મો કેરાં હાર, મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે આવી દેજો તમે હેત કેરા દાન મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે પછી કરશું સુખ દુઃખની વાત મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે કાઢજે મારા હૈયા કેરાં અજ્ઞાન મા, હૈયાના દ્વાર મારા ખુલ્લાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tame Avine vaso mori ma, haiya na dwaar maara khulla Chhe
valijudine karyum Chhe Sapha ma, haiya na dwaar maara khulla Chhe
bichhavi Chhe Bhavanani jajama ma, haiya na dwaar maara khulla Chhe
salagavi Chhe sadgunoni dhupasali ma, haiya na dwaar maara khulla Chhe
khajo prem thi Premana pakavana ma, haiya na dwaar maara khulla Chhe
karjo bhakti kera sudharasapana ma, haiya na dwaar maara khulla Chhe
karu Chhum Arpana, Karmo keram hara, ma, haiya na dwaar maara khulla Chhe
aavi dejo tame het kera daan ma, haiya na dwaar maara khulla Chhe
paachhi karshu sukh dukh ni vaat maa , haiya na dwaar maara khulla che
kadhaje maara haiya ceram ajnan ma, haiya na dwaar maara khulla che
Explanation in English
In this Gujarati bhajan, he is communicating with Divine Mother in his customary style of conversation,
He is communicating ...
Please come and reside, O my Divine Mother, doors to my heart are open.
I have swept and cleaned my heart, O Mother, doors to my heart are open.
I have spread the carpet of emotions, O Mother, doors to my heart are open.
I have kindled the incense of virtues, O Mother, doors to my heart are open.
Please eat with love, the delicacies of my love, O Mother, doors to my heart are open.
Please take the drink of my devotion, O Mother, doors to my heart are open.
I am offering the garlands of my karmas (actions), O Mother, doors to my heart are open.
Please come and shower me with your affection, O Mother, doors to my heart are open.
Then, we will talk about all the pleasantries and unpleasantries, O Mother, doors to my heart are open.
Remove the ignorance from my heart, O Mother, doors to my heart are open.
Kaka (Satguru Devendra Ghia) is inviting and welcoming Divine Mother to his heart and requesting her to reside in his well prepared heart.
|