Hymn No. 1107 | Date: 26-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-26
1987-12-26
1987-12-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12596
આ જગમાં તો છે સહુ ખેલ સદા વૃત્તિનો (2)
આ જગમાં તો છે સહુ ખેલ સદા વૃત્તિનો (2) ના કંઈ છે સુખ કે દુઃખ તો સદા જગમાં રે - આ... પારકા ભી તો લાગે પોતાના આ જગમાં રે - આ... પાપી ભી તો જગમાં પાવન બનતા રે - આ... પુણ્યશાળી ભી તો કદી પાપી બનતા રે - આ... માનવ ભી તો કદી દાનવ બનતા રે - આ... મિત્ર ભી તો કદી દુશ્મન બનતા રે - આ... કદી કદી હદપાર વિનાના તો હેત વરસતા રે - આ... લક્ષ્મીપતિઓ પણ કદી કદી રંક બનતા રે - આ... છે ખેલ તો એના નિરાળા, પામે કોઈ મનવાળા રે - આ... ક્યારે ખેંચે ક્યાં ને ક્યાં કેવા, ના એ સમજાય રે - આ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a jag maa to che sahu khela saad vrittino (2)
na kai che sukh ke dukh to saad jag maa re - a ...
paraka bhi to laage potaana a jag maa re - a ...
paapi bhi to jag maa pavana banta re - a .. .
punyashali bhi to kadi paapi banta re - a ...
manav bhi to kadi danava banta re - a ...
mitra bhi to kadi dushmana banta re - a ...
kadi kadi hadapara veena na to het varasata re - a ...
lakshmipatio pan kadi kadi ranka banta re - a ...
che khela to ena nirala, paame koi manavala re - a ...
kyare khenche kya ne kya keva, na e samjaay re - a ...
Explanation in English
In this Gujarati bhajan of introspection on Divine play,
He is saying...
There is always a play of behaviour and attitude in this world.
There is no ever lasting happiness or grief in this world.
Sometimes, others feel like your own,
Sometimes, sinners become holy,
While sometimes, even virtuous turn into sinners in this world.
Sometimes, humans become devils,
and sometimes, friends become enemies,
While sometimes, they shower limitless affection.
Sometimes, even wealthy becomes poor.
The play of the creator is unique, only few can attain it.
What is pulled when and where, that cannot be understood.
Kaka (Satguru Devendra Ghia) is introspecting about the play of the creator of this world. Life is a constant change and movement. The emotions, the tendencies, the relationships, the worldly acquisitions of humans is constantly changing. Kaka (Satguru Devendra Ghia) is reflecting on Divine ‘s play. When and who will be pulled towards him or towards any other direction is a mystery. This play of Divine is understood by only few higher souls.
|
|