BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1110 | Date: 25-Dec-1987
   Text Size Increase Font Decrease Font

છોડી બીજું બધું, છોડી બધી જંજાળ

  No Audio

Chodi Biju Badhu, Chodi Badhi Janjal

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-12-25 1987-12-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12599 છોડી બીજું બધું, છોડી બધી જંજાળ છોડી બીજું બધું, છોડી બધી જંજાળ
સાંભળજે તું તારા અંતર્યામીનો સાદ
તારો અંતર્યામી તો, પાડે છે તને રે સાદ (2)
મોકલીને જગમાં તને, સદાયે રાખે તારી સંભાળ - તારો...
લાગે કદી પાસે, લાગે કદી આઘે, રહે સદાયે તારી સાથ - તારો...
પાડીશ ખોટા પગલાં તું તો જ્યારે, દેશે ચેતવણીનો સાદ - તારો...
ગમે કે ન ગમે તોયે કરે રક્ષણ તારું સદાય - તારો...
કરશે ખોટું કે સાચું તું તો, ના રહે એની જાણ બહાર - તારો...
માંગે તું તો જે જે, ચાહે તું તો જે જે, છે બધું એની પાસ - તારો...
જાશે તું અહીં, જાશે તું ક્યાંય, રહે એ સદાયે સાથ - તારો...
કદી લાગે ઉપરવાળો, કદી લાગે અંતર્યામી, રહે સદાયે પાસ - તારો...
પડી માયામાં, ભાગે આઘે આઘે તોયે જુએ તારી વાટ - તારો...
કરે કરાવે બધું, એ તો સદાયે તારી પાસ - તારો...
Gujarati Bhajan no. 1110 by Satguru Devendra Ghia - Kaka
છોડી બીજું બધું, છોડી બધી જંજાળ
સાંભળજે તું તારા અંતર્યામીનો સાદ
તારો અંતર્યામી તો, પાડે છે તને રે સાદ (2)
મોકલીને જગમાં તને, સદાયે રાખે તારી સંભાળ - તારો...
લાગે કદી પાસે, લાગે કદી આઘે, રહે સદાયે તારી સાથ - તારો...
પાડીશ ખોટા પગલાં તું તો જ્યારે, દેશે ચેતવણીનો સાદ - તારો...
ગમે કે ન ગમે તોયે કરે રક્ષણ તારું સદાય - તારો...
કરશે ખોટું કે સાચું તું તો, ના રહે એની જાણ બહાર - તારો...
માંગે તું તો જે જે, ચાહે તું તો જે જે, છે બધું એની પાસ - તારો...
જાશે તું અહીં, જાશે તું ક્યાંય, રહે એ સદાયે સાથ - તારો...
કદી લાગે ઉપરવાળો, કદી લાગે અંતર્યામી, રહે સદાયે પાસ - તારો...
પડી માયામાં, ભાગે આઘે આઘે તોયે જુએ તારી વાટ - તારો...
કરે કરાવે બધું, એ તો સદાયે તારી પાસ - તારો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chhodi biju badhum, chhodi badhi janjal
sambhalaje tu taara antaryamino saad
taaro antaryami to, paade che taane re saad (2)
mokaline jag maa tane, sadaaye rakhe taari sambhala - taaro ...
laage kadi pase, laage kadi aghe, rahe sathaaye, rahe sathaaye, rahe taaro ...
padisha khota pagala tu to jyare, deshe chetavanino saad - taaro ...
game ke na game toye kare rakshan taaru sadaay - taaro ...
karshe khotum ke saachu tu to, na rahe eni jann bahaar - taaro ...
mange tu to je je, chahe tu to je je, che badhu eni paas - taaro ...
jaashe tu ahim, jaashe tu kyanya, rahe e sadaaye saath - taaro ...
kadi position uparavalo, kadi position antaryami, rahe sadaaye paas - taro...
padi mayamam, bhage aghe aghe toye jue taari vaat - taaro ...
kare karave badhum, e to sadaaye taari paas - taaro ...

Explanation in English
In this Gujarati of reflection, and introspection,
He is saying...
Leaving everything, and leaving all the quarrels,
You listen to the call of your inner voice.
Your divine consciousness is calling for you.
After sending you in this world, it always takes care of you.
Sometimes it feels closer, while sometimes it seems distant, but it always stays with you.
When you take wrong steps, it gives you a call of caution.
Whether you like it or not, it always protects you.
Whether you do right or wrong, it will never remain hidden from it (inner voice).
Whatever you ask for, whatever you desire for, is all there with it (inner consciousness).
You may go here, and you may go there, still it stays with you.
Sometimes it sounds like God(waking of divine consciousness),
Sometimes, it like just your inner voice, but it always stays with you.
Indulging in illusion, you run ahead and ahead, still it waits for you.
It makes you do everything, it always stays with you.
Kaka (Satguru Devendra Ghia) is explaining about our subtle inner consciousness which guides , protects and leads our outer gross human consciousness. It is deep inside us and is always with us, no matter what we do, where we go. Kaka (Satguru Devendra Ghia) is urging us to become aware of this inner consciousness, which leads us to spiritual evolution and navigate us in the direction of Divine consciousness.

First...11061107110811091110...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall