BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1112 | Date: 28-Dec-1987
   Text Size Increase Font Decrease Font

મનડાંને સંકુચિતતાના કોચલમાંથી કાઢી, દે વિશાળતામાં સ્થાપી

  No Audio

Mandane Sakuchit Tana Kochalmathi Kadhi De Vishaltma Sthapi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-12-28 1987-12-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12601 મનડાંને સંકુચિતતાના કોચલમાંથી કાઢી, દે વિશાળતામાં સ્થાપી મનડાંને સંકુચિતતાના કોચલમાંથી કાઢી, દે વિશાળતામાં સ્થાપી
લોભને મનડાંમાં જગાવી, દેજે એને ના ગૂંગળાવી
ક્રોધને હૈયામાં જગાવી દેજે, હૈયાને ના બાળી
વિક્ષેપોને દેજે મનડાંમાંથી હટાવી, દેજે એને સ્થિર બનાવી
કરુણાને દેજે હૈયામાં સ્થાપી, દેજે મનડાંને મૃદુ બનાવી
અજ્ઞાનતા હૈયેથી દેજે હટાવી, સમજણ દેજે હૈયે ગૂંથાવી
કામને તો દેજે સદા બાળી, હૈયાના ઉત્પાતને દેજે સમાવી
નિશ્ચયને દેજે દૃઢ બનાવી, સત્કર્મોમાં મનને દેજે લગાડી
હૈયાને નિઃસ્વાર્થ બનાવી, ઘૂંટડા શાંતિના જાશે પામી
ભક્તિભાવમાં દેજે હૈયાને ડુબાવી, `મા' નું કામ `મા' લેશે સંભાળી
Gujarati Bhajan no. 1112 by Satguru Devendra Ghia - Kaka
મનડાંને સંકુચિતતાના કોચલમાંથી કાઢી, દે વિશાળતામાં સ્થાપી
લોભને મનડાંમાં જગાવી, દેજે એને ના ગૂંગળાવી
ક્રોધને હૈયામાં જગાવી દેજે, હૈયાને ના બાળી
વિક્ષેપોને દેજે મનડાંમાંથી હટાવી, દેજે એને સ્થિર બનાવી
કરુણાને દેજે હૈયામાં સ્થાપી, દેજે મનડાંને મૃદુ બનાવી
અજ્ઞાનતા હૈયેથી દેજે હટાવી, સમજણ દેજે હૈયે ગૂંથાવી
કામને તો દેજે સદા બાળી, હૈયાના ઉત્પાતને દેજે સમાવી
નિશ્ચયને દેજે દૃઢ બનાવી, સત્કર્મોમાં મનને દેજે લગાડી
હૈયાને નિઃસ્વાર્થ બનાવી, ઘૂંટડા શાંતિના જાશે પામી
ભક્તિભાવમાં દેજે હૈયાને ડુબાવી, `મા' નું કામ `મા' લેશે સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mandaa ne sankuchitatana kochalamanthi kadhi, de vishalatamam sthapi
lobh ne manadammam jagavi, deje ene na gungalavi
krodh ne haiya maa jagavi deje, haiyane na bali
vikshepone deje manadammanthi hatavi, deje ene de haije
sthavi hatavi , deje ene sthavanthi ajridin, hadaije samaan sthapiye,
samaan hadana, de haije de haije gunthavi
kamane to deje saad bali, haiya na utpatane deje samavi
nishchayane deje dridha banavi, satkarmomam mann ne deje lagaadi
haiyane nihsvartha banavi, ghuntada shantina jaashe pami
bhaktibhavamam deje haiyane dubavi, `mai 'num sam

Explanation in English
In this Gujarati bhajan of awareness,
He is saying...
Take the mind out of the shell of narrowness and establish it in the vast openness.
Don’t let your mind stifle in greed,
Don’t burn your heart in raging anger,
Remove the hindrances from the mind and make it steady.
Imbibe compassion in the heart, and make your mind softer.
Remove ignorance from the heart, and weave understanding in the heart.
Burn all the desires from the heart and extinguish the havoc of the mind.
Make your focus stronger and get involved in good deeds.
Make the heart selfless and attain peace and calmness.
Drown your heart in devotion, and let Divine Mother do her work.
Kaka (Satguru Devendra Ghia) is explaining that open your mind, calm your mind by removing all the toxins and become aware of your limits, and understand the Limitless Divine. Let Divine Mother do her work by being a spectator instead of an actor. Remove ‘I’ from the existence and surrender to Divine and watch the magic unfold. Become the medium to do the work of Divine.

First...11111112111311141115...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall