BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1117 | Date: 01-Jan-1988
   Text Size Increase Font Decrease Font

જગ સારામાં તું છે વ્યાપી, માડી જગ સારું તુજમાં સમાય

  No Audio

Jag Sarama Tu Che Vyapi, Madi Jag Saru Tujma Samay

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-01-01 1988-01-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12606 જગ સારામાં તું છે વ્યાપી, માડી જગ સારું તુજમાં સમાય જગ સારામાં તું છે વ્યાપી, માડી જગ સારું તુજમાં સમાય
લેતા એકજ નામ તારું, જગ સારાનું સુખ મળી જાય
જે જે દઈ શકે નામ અનેક, તારા નામ દ્વારા એ મેળવાય
નામ લેતા એક જ તારું, પાપી પણ પાવન થાય
નામમાં છે શક્તિ તારી, નામ દ્વારા સહજ પમાય
સીધું સાદું નામ છે તારું, નથી ઝંઝટ બીજી કાંઈ
લેતા પવિત્ર નામ તારું, તારી સાથે તાંતણો સંધાય
સંધાતા તાંતણો સાથે તારી, જગમાં બધું મળી જાય
તેજે તેજે પણ છે તું વ્યાપી, તેજ લિસોટા દેખાય
દર્શન તારા તેજના થાતાં, અંધકાર હૈયાનો દૂર થાય
આશા, ઇચ્છા જાશે ઓગળી, જ્યાં એકરૂપ થઈ જવાય
માંગવાનું મેળવવાનું ના રહે, જ્યાં મન તુજમાં સમાય
Gujarati Bhajan no. 1117 by Satguru Devendra Ghia - Kaka
જગ સારામાં તું છે વ્યાપી, માડી જગ સારું તુજમાં સમાય
લેતા એકજ નામ તારું, જગ સારાનું સુખ મળી જાય
જે જે દઈ શકે નામ અનેક, તારા નામ દ્વારા એ મેળવાય
નામ લેતા એક જ તારું, પાપી પણ પાવન થાય
નામમાં છે શક્તિ તારી, નામ દ્વારા સહજ પમાય
સીધું સાદું નામ છે તારું, નથી ઝંઝટ બીજી કાંઈ
લેતા પવિત્ર નામ તારું, તારી સાથે તાંતણો સંધાય
સંધાતા તાંતણો સાથે તારી, જગમાં બધું મળી જાય
તેજે તેજે પણ છે તું વ્યાપી, તેજ લિસોટા દેખાય
દર્શન તારા તેજના થાતાં, અંધકાર હૈયાનો દૂર થાય
આશા, ઇચ્છા જાશે ઓગળી, જ્યાં એકરૂપ થઈ જવાય
માંગવાનું મેળવવાનું ના રહે, જ્યાં મન તુજમાં સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jaga sārāmāṁ tuṁ chē vyāpī, māḍī jaga sāruṁ tujamāṁ samāya
lētā ēkaja nāma tāruṁ, jaga sārānuṁ sukha malī jāya
jē jē daī śakē nāma anēka, tārā nāma dvārā ē mēlavāya
nāma lētā ēka ja tāruṁ, pāpī paṇa pāvana thāya
nāmamāṁ chē śakti tārī, nāma dvārā sahaja pamāya
sīdhuṁ sāduṁ nāma chē tāruṁ, nathī jhaṁjhaṭa bījī kāṁī
lētā pavitra nāma tāruṁ, tārī sāthē tāṁtaṇō saṁdhāya
saṁdhātā tāṁtaṇō sāthē tārī, jagamāṁ badhuṁ malī jāya
tējē tējē paṇa chē tuṁ vyāpī, tēja lisōṭā dēkhāya
darśana tārā tējanā thātāṁ, aṁdhakāra haiyānō dūra thāya
āśā, icchā jāśē ōgalī, jyāṁ ēkarūpa thaī javāya
māṁgavānuṁ mēlavavānuṁ nā rahē, jyāṁ mana tujamāṁ samāya

Explanation in English
In this Gujarati bhajan on ‘Naam Smaran’ (chanting the name),
He is saying...
You are omnipresent, O Divine Mother, the whole world is incorporated within you.
Reciting your name, O Divine Mother, just brings all the happiness in the world.
Whoever chants your many names, they attain only bychanting your name.
With just chanting your name, O Divine Mother, even the sinners get sanctified.
There is such power in your name, that just by chanting your name, every thing is attained in simplistic way.
Such simple and beautiful is your name, there is no other complexity.
Chanting your pious name, a string of deep connection with you is weaved.
With this string of connection with you, all is attained in this world.
You are omnipresent in all radiance, the streak of your radiance is seen.
Getting the vision of your radiance, the ignorance of heart just disappears.
All the desires and expectations are melting down as soon as I am united with you.
There is nothing left to ask or get as my heart and mind gets absorbed in you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that chanting Divine Mother’s name is the key to enlightenment, nirvana, success, happiness and freedom.

First...11161117111811191120...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall