1988-01-02
1988-01-02
1988-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12608
જગનિયંતા જ્યાં દેવા લાગે, રાખે ના કચાશ લગાર
જગનિયંતા જ્યાં દેવા લાગે, રાખે ના કચાશ લગાર
સમજીને તો માગી લેજો, કરીને તો પૂરો વિચાર
જગમાં પામ્યા છે જે-જે, પામ્યા જ્યાં કૃપા અપાર
દેશે એ તો મોકળા મને, રાખશે ના કચાશ લગાર
ભાગ્યને ભી જાજે તું ભૂલી, છે ભાગ્યનો એ ઘડનાર
દેવું હશે એણે જ્યાં, કરશે ના એ બીજો વિચાર
પાત્ર-કુપાત્ર જાશે એ ભૂલી, વરસાવશે કૃપા અપાર
જગ તો રહેશે એ તો જોતું, ભર્યો છે પાસે સર્વ ભંડાર
કૃપા કાજે કર તું તૈયારી, રાખ ના કચાશ એમાં લગાર
મેળવવા ના કહેવું પડે એને, દેશે એ તો તત્કાળ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જગનિયંતા જ્યાં દેવા લાગે, રાખે ના કચાશ લગાર
સમજીને તો માગી લેજો, કરીને તો પૂરો વિચાર
જગમાં પામ્યા છે જે-જે, પામ્યા જ્યાં કૃપા અપાર
દેશે એ તો મોકળા મને, રાખશે ના કચાશ લગાર
ભાગ્યને ભી જાજે તું ભૂલી, છે ભાગ્યનો એ ઘડનાર
દેવું હશે એણે જ્યાં, કરશે ના એ બીજો વિચાર
પાત્ર-કુપાત્ર જાશે એ ભૂલી, વરસાવશે કૃપા અપાર
જગ તો રહેશે એ તો જોતું, ભર્યો છે પાસે સર્વ ભંડાર
કૃપા કાજે કર તું તૈયારી, રાખ ના કચાશ એમાં લગાર
મેળવવા ના કહેવું પડે એને, દેશે એ તો તત્કાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganiyaṁtā jyāṁ dēvā lāgē, rākhē nā kacāśa lagāra
samajīnē tō māgī lējō, karīnē tō pūrō vicāra
jagamāṁ pāmyā chē jē-jē, pāmyā jyāṁ kr̥pā apāra
dēśē ē tō mōkalā manē, rākhaśē nā kacāśa lagāra
bhāgyanē bhī jājē tuṁ bhūlī, chē bhāgyanō ē ghaḍanāra
dēvuṁ haśē ēṇē jyāṁ, karaśē nā ē bījō vicāra
pātra-kupātra jāśē ē bhūlī, varasāvaśē kr̥pā apāra
jaga tō rahēśē ē tō jōtuṁ, bharyō chē pāsē sarva bhaṁḍāra
kr̥pā kājē kara tuṁ taiyārī, rākha nā kacāśa ēmāṁ lagāra
mēlavavā nā kahēvuṁ paḍē ēnē, dēśē ē tō tatkāla
English Explanation |
|
In this Gujarati bhajan, he is canvassing the Divine Grace.
He is saying...
When the executor of this world starts giving, he will not hold back at all.
You must ask with proper understanding and after thinking it through.
Whatever is achieved in life is only with the grace of Divine.
He will give with open heart, he will not hold back at all.
Forget about your destiny, he is the actual creator of your destiny, (can change it when he wants).
When he wants to give, he will not think about anything else.
Forgetting about your worthiness, he will shower limitless grace.
The world will be shocked to see that he has all the treasures with him.
You should make efforts to be worthy of his grace, don’t hold back in your efforts.
You will receive without asking for it, he will give instantly.
Kaka is explaining about the unexplainable shower of Divine Grace, when you become worthy of it. Your circumstances will change without you comprehending it. Things will move in right direction without even your knowing of it. Things will happen before you even asking for it. Your destiny will take unexpected turn. Kaka is urging us to become worthy of such Divine Blessings with utmost efforts in the direction of devotion and surrender. And, watch the miracles happening all around you.
|