BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1121 | Date: 06-Jan-1988
   Text Size Increase Font Decrease Font

રાખી જૂઠો રે ભરોસો, જીવડા, માયામાં ખૂબ ફસાણો

  No Audio

Rakhi Jhuto Re Bharoso, Jivada, Mayama Khub Fasado

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1988-01-06 1988-01-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12610 રાખી જૂઠો રે ભરોસો, જીવડા, માયામાં ખૂબ ફસાણો રાખી જૂઠો રે ભરોસો, જીવડા, માયામાં ખૂબ ફસાણો
જૂઠી રે કાયામાં, બાંધી ને માયા, તું ખૂબ રે બંધાયો
કરી ખૂબ પ્રેમ તો માયા સાથે, પ્રેમ પ્રભુનો વિસરાયો
તરસ્યો થયો ઘણો, મૃગજળથી તો ખૂબ છેતરાયો
સુખ દુઃખ કાયાના હૈયે લગાવી, ખૂબ રે પસ્તાયો
કસ્તુરી સુગંધે ઘૂમે મૃગલો, એમ આનંદ કાજે ભરમાયો
પગલે પગલે મળે કંટક ને કાંકરા, મધલાળે ખૂબ લલચાયો
સમજની સમજ જાગી જ્યાં હૈયે, માયામાં પાછો ઘસડાયો
જોયાં કંઈકને લપસતાં ને તરફડતાં, તોયે ના અચકાયો
મેળવી મોંઘું માનવજીવન, જીવડા આખર તું શું પામ્યો
Gujarati Bhajan no. 1121 by Satguru Devendra Ghia - Kaka
રાખી જૂઠો રે ભરોસો, જીવડા, માયામાં ખૂબ ફસાણો
જૂઠી રે કાયામાં, બાંધી ને માયા, તું ખૂબ રે બંધાયો
કરી ખૂબ પ્રેમ તો માયા સાથે, પ્રેમ પ્રભુનો વિસરાયો
તરસ્યો થયો ઘણો, મૃગજળથી તો ખૂબ છેતરાયો
સુખ દુઃખ કાયાના હૈયે લગાવી, ખૂબ રે પસ્તાયો
કસ્તુરી સુગંધે ઘૂમે મૃગલો, એમ આનંદ કાજે ભરમાયો
પગલે પગલે મળે કંટક ને કાંકરા, મધલાળે ખૂબ લલચાયો
સમજની સમજ જાગી જ્યાં હૈયે, માયામાં પાછો ઘસડાયો
જોયાં કંઈકને લપસતાં ને તરફડતાં, તોયે ના અચકાયો
મેળવી મોંઘું માનવજીવન, જીવડા આખર તું શું પામ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rākhī jūṭhō rē bharōsō, jīvaḍā, māyāmāṁ khūba phasāṇō
jūṭhī rē kāyāmāṁ, bāṁdhī nē māyā, tuṁ khūba rē baṁdhāyō
karī khūba prēma tō māyā sāthē, prēma prabhunō visarāyō
tarasyō thayō ghaṇō, mr̥gajalathī tō khūba chētarāyō
sukha duḥkha kāyānā haiyē lagāvī, khūba rē pastāyō
kasturī sugaṁdhē ghūmē mr̥galō, ēma ānaṁda kājē bharamāyō
pagalē pagalē malē kaṁṭaka nē kāṁkarā, madhalālē khūba lalacāyō
samajanī samaja jāgī jyāṁ haiyē, māyāmāṁ pāchō ghasaḍāyō
jōyāṁ kaṁīkanē lapasatāṁ nē taraphaḍatāṁ, tōyē nā acakāyō
mēlavī mōṁghuṁ mānavajīvana, jīvaḍā ākhara tuṁ śuṁ pāmyō

Explanation in English
In this Gujarati bhajan of introspection,
He is saying...
Keeping faith in this fake illusion, O living being, you are just so trapped in it.
Stuck in untrue body, and indulging in illusion, you are really bounded.
Falling in love with this illusion, you have forgotten about the true love of God.
Now, you have become very thirsty, since you have been cheated by the mirage.
Getting attached to joys and sorrows of this body and mind, finally, you are repenting.
Just like how a deer runs after the fragrance of musk, you have gotten confused in search of happiness.
In every step, you got pricked by thorns and needles, still you got attached to your greed.
Finally, wisdom of true understanding rose in the heart, yet again, you got dragged back in the illusion.
You saw many sliding and fretting in this illusion, still you did not hesitate to jump back.
Obtaining this invaluable human life, O living being, what you have achieved in the end.
Kaka (Satguru Devendra Ghia) is explaining that by the grace of God, we have been given this invaluable human life to attain liberation of our soul. But, at the end of it, we have just remained living in our ordinary consciousness and ordinary life. Even after becoming aware of our true purpose, we have not managed to rise above our ordinary existence. Kaka (Satguru Devendra Ghia) is urging us to resonate about our human life, our purpose of human life, our actions towards our true purpose. Kaka (Satguru Devendra Ghia) is guiding us to recognise the irrelevance and worthlessness of illusion and to embrace the connection with the Supreme.

First...11211122112311241125...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall