Hymn No. 1123 | Date: 07-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-07
1988-01-07
1988-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12612
થઈ હોય ભલે મુલાકાત એક દિન, યાદ આવે જીવનમાં એ તો કદી
થઈ હોય ભલે મુલાકાત એક દિન, યાદ આવે જીવનમાં એ તો કદી યાદ આવે છે તારી તો માડી, થઈ હશે મુલાકાત તારી ભી એક દિન જાગી ના શંકા મને જીવનમાં, માડી મારા અસ્તિત્વની કદી જાગે શા કારણે શંકા મારા મનમાં, માડી તુજ અસ્તિત્વની દૃશ્ય જગતની જીવનમાં, તો શંકા જાગે ના કદી અદ્રશ્ય જગની મળે પ્રતીતિ, જીવનમાં તો કદી ન કદી ભાવો જીવનમાં તો ના દેખાયે, પ્રતીતિ એની તો રહે મળી મીટાવવા શંકા, અદ્રશ્યે પણ દૃશ્ય થાવું પડે કદી સમજમાં ના આવતી બધી ચીજો, અસ્વીકાર્ય બનતી નથી મળતાં હૈયે એવી પ્રતીતિ, સ્વીકાર્ય તો એ બની જતી
Satguru Shri Devendra Ghia (Kaka)
થઈ હોય ભલે મુલાકાત એક દિન, યાદ આવે જીવનમાં એ તો કદી યાદ આવે છે તારી તો માડી, થઈ હશે મુલાકાત તારી ભી એક દિન જાગી ના શંકા મને જીવનમાં, માડી મારા અસ્તિત્વની કદી જાગે શા કારણે શંકા મારા મનમાં, માડી તુજ અસ્તિત્વની દૃશ્ય જગતની જીવનમાં, તો શંકા જાગે ના કદી અદ્રશ્ય જગની મળે પ્રતીતિ, જીવનમાં તો કદી ન કદી ભાવો જીવનમાં તો ના દેખાયે, પ્રતીતિ એની તો રહે મળી મીટાવવા શંકા, અદ્રશ્યે પણ દૃશ્ય થાવું પડે કદી સમજમાં ના આવતી બધી ચીજો, અસ્વીકાર્ય બનતી નથી મળતાં હૈયે એવી પ્રતીતિ, સ્વીકાર્ય તો એ બની જતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thai hoy bhale mulakata ek dina, yaad aave jivanamam e to kadi
yaad aave che taari to maadi, thai hashe mulakata taari bhi ek din
jaagi na shanka mane jivanamam, maadi maara astitvani kadi jaage
sha jamstiti tu karane shanka maara manjaivan,
madiya , to shanka chase na kadi
adrashya jag ni male pratiti, jivanamam to kadi na kadi
bhavo jivanamam to na dekhaye, pratiti eni to rahe mali
mitavava shanka, adrashye pan drishya thavu paade kadi
samajamam na Avati badhi Chijo, asvikarya Banati nathi
malta Haiye evi pratiti, svikarya to e bani jati
Explanation in English
In this Gujarati bhajan, he is directing us to look beyond the obvious and reflect on it.
He is saying...
Even if you meet someone only once, you remember that someone sometime in life.
Remembering you, O Divine Mother, so, I must have met you too sometime.
I have never doubted my existence in life,
Why should I doubt your existence, O Divine Mother.
In this world of visuals, you do not doubt anything,
But, sometimes you get experience of unseen in this world.
In life, emotions are not seen, but they are surely experienced.
To remove the doubt, sometimes even unseen has become visible.
Everything that is not understood, cannot become unacceptable,
As you experience it, then it becomes acceptable immediately.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all have tendency to believe in what we see to be the truth. But, many times, the truth is not just seen, it is experienced and felt by us. Our emotions are not seen, but the truth is that we experience emotions all the time. Similarly, we have not been able to see Almighty, but we have experienced the presence of God through our surroundings. Kaka (Satguru Devendra Ghia) is urging all spiritual seekers to see beyond the visuals and open the heart to the level of comprehending something which is beyond our understanding at the moment. Explore the unseen, experience the unseen and reflect on the experience of the unseen in mind and heart.
|