Hymn No. 1128 | Date: 11-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-11
1988-01-11
1988-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12617
કઠણ ધરતીમાંથી પણ વહે, શીતળ ઝરણું જળનું
કઠણ ધરતીમાંથી પણ વહે, શીતળ ઝરણું જળનું કાળમીંઢ જેવા હોય ભલે હૈયા, વ્હેશે ઝરણું ત્યાં પ્રેમનું સૂકી ધરતીમાં પણ મળી આવે, ઝરણું તો જળનું છે કુદરતની આ કરામત, સૂકું પણ પાછું લીલું થાતું ખારા પાટમાં પણ મળી આવે, મીઠાં જળનું ઝરણું જડમાં પણ જો આ બનતું આવે, માનવ હૈયું તો છે ચેતનવંતું અહલ્યાનું પણ હૈયું બની ગયું હતું તો પથ્થરનું બન્યું એ પાછું ચેતનવંતું પામતાં સ્પર્શ રામચરણનું ઈતિહાસે નોંધાયા આવા કંઈક દાખલા, આવા પરિવર્તનના સદા તું પણ સિંચન કરજે, હૈયે સદા તો પ્રેમનું
Satguru Shri Devendra Ghia (Kaka)
કઠણ ધરતીમાંથી પણ વહે, શીતળ ઝરણું જળનું કાળમીંઢ જેવા હોય ભલે હૈયા, વ્હેશે ઝરણું ત્યાં પ્રેમનું સૂકી ધરતીમાં પણ મળી આવે, ઝરણું તો જળનું છે કુદરતની આ કરામત, સૂકું પણ પાછું લીલું થાતું ખારા પાટમાં પણ મળી આવે, મીઠાં જળનું ઝરણું જડમાં પણ જો આ બનતું આવે, માનવ હૈયું તો છે ચેતનવંતું અહલ્યાનું પણ હૈયું બની ગયું હતું તો પથ્થરનું બન્યું એ પાછું ચેતનવંતું પામતાં સ્પર્શ રામચરણનું ઈતિહાસે નોંધાયા આવા કંઈક દાખલા, આવા પરિવર્તનના સદા તું પણ સિંચન કરજે, હૈયે સદા તો પ્રેમનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kathana dharatimanthi pan vahe, shital jaranum jalanum
kalamindha jeva hoy bhale haiya, vheshe jaranum tya premanum
suki dharatimam pan mali ave, jaranum to jalanum
che kudaratani a karanum che kudaratani a karamata, sukum pan pana pachhum ave, sukum pan jaranum jaranum jarhara a, sukum pan pachhum with johara
jarhum pan a with jarhara
jarhum pan banatum ave, manav haiyu to che chetanavantum
ahalyanum pan haiyu bani gayu hatu to paththaranum
banyu e pachhum chetanavantum paamta sparsha ramacharananum
itihase nondhaya ava kaik dakhala, ava parivartanana
haiana sajada tuma
Explanation in English
In this Gujarati bhajan of universal consciousness and Law of Nature,
He is saying...
Even from the hard surface of the earth, flows a stream of water.
Even from stone like heart, flows the stream of love.
Even in dry ground, stream of water can be found,
This is the wonder of Nature, the dry becomes wet again (lifeless becomes full of life again).
Even in salty bricks, stream of pure water is found,
Even in lifeless form, this occurs.
In human, a beating heart is the consciousness found in otherwise, lifeless body.
Even Ahalya’s heart had become hard as stone,
But, it became soft and conscious as soon as she touched the feet of Lord Rama.
History has noted many such examples of such transformation.
You also always imbibe love in your heart.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the transformation that takes place in human life in a split second. Such transformation takes place only with grace of Divine. Such transformation is only God achieved and God sustained. He is also explaining that the consciousness rising in lifeless is nothing less than a miracle of God and sustained by God. Law of Nature is simple and mysterious too. Law of Nature is that everything is cohesive and together. And, love is the fundamental element of universal consciousness.
|