Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1130 | Date: 13-Jan-1988
કાયા કાજે કરશે ભેગું ઘણું, નહિ આવે એ તો સાથમાં
Kāyā kājē karaśē bhēguṁ ghaṇuṁ, nahi āvē ē tō sāthamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1130 | Date: 13-Jan-1988

કાયા કાજે કરશે ભેગું ઘણું, નહિ આવે એ તો સાથમાં

  No Audio

kāyā kājē karaśē bhēguṁ ghaṇuṁ, nahi āvē ē tō sāthamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-01-13 1988-01-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12619 કાયા કાજે કરશે ભેગું ઘણું, નહિ આવે એ તો સાથમાં કાયા કાજે કરશે ભેગું ઘણું, નહિ આવે એ તો સાથમાં

નિઃસ્વાર્થ કર્મો તો રહેશે, છેવટે એ તો તારા હાથમાં

આવ્યો હતો એકલો, હતી મુઠ્ઠી બાંધી, જ્યારે તું જગમાં

ખબર રહેશે નહિ તારી, થાશે તારું તો શું પળમાં

નથી કોઈ અંત તારો, રહેશે ખાલી તું તો અંતમાં

આવન-જાવન તારી અટકશે નહિ, સ્થિર થાશે નહિ નિજમાં

મળી છે અસ્થિર કાયા, કરવા સ્થિર તને નિજમાં

કરજે ઉપયોગ સાચો, ના બાંધજે મનને કાયામાં

જાજે ભૂલી જગ, ભૂલી જાજે કાયા, કર સ્થિર મન કર્તામાં

જ્યાં બનશે તું કર્તા, જોશે જગના જગ તું તુજમાં
View Original Increase Font Decrease Font

કાયા કાજે કરશે ભેગું ઘણું, નહિ આવે એ તો સાથમાં

નિઃસ્વાર્થ કર્મો તો રહેશે, છેવટે એ તો તારા હાથમાં

આવ્યો હતો એકલો, હતી મુઠ્ઠી બાંધી, જ્યારે તું જગમાં

ખબર રહેશે નહિ તારી, થાશે તારું તો શું પળમાં

નથી કોઈ અંત તારો, રહેશે ખાલી તું તો અંતમાં

આવન-જાવન તારી અટકશે નહિ, સ્થિર થાશે નહિ નિજમાં

મળી છે અસ્થિર કાયા, કરવા સ્થિર તને નિજમાં

કરજે ઉપયોગ સાચો, ના બાંધજે મનને કાયામાં

જાજે ભૂલી જગ, ભૂલી જાજે કાયા, કર સ્થિર મન કર્તામાં

જ્યાં બનશે તું કર્તા, જોશે જગના જગ તું તુજમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāyā kājē karaśē bhēguṁ ghaṇuṁ, nahi āvē ē tō sāthamāṁ

niḥsvārtha karmō tō rahēśē, chēvaṭē ē tō tārā hāthamāṁ

āvyō hatō ēkalō, hatī muṭhṭhī bāṁdhī, jyārē tuṁ jagamāṁ

khabara rahēśē nahi tārī, thāśē tāruṁ tō śuṁ palamāṁ

nathī kōī aṁta tārō, rahēśē khālī tuṁ tō aṁtamāṁ

āvana-jāvana tārī aṭakaśē nahi, sthira thāśē nahi nijamāṁ

malī chē asthira kāyā, karavā sthira tanē nijamāṁ

karajē upayōga sācō, nā bāṁdhajē mananē kāyāmāṁ

jājē bhūlī jaga, bhūlī jājē kāyā, kara sthira mana kartāmāṁ

jyāṁ banaśē tuṁ kartā, jōśē jaganā jaga tuṁ tujamāṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan on self realisation,

He is saying...

You will accumulate a lot in this world for the physical body (gross existence), but nothing will come with you.

Selfless deeds will only remain in your hands in the end.

You come alone, and with closed fists, when you come in this world.

You are not even aware of what will happen to you the next moment.

There is no end of yours, only you will remain in the end.

Going and coming of yours will never stop (rebirths) till you do not become aware from within.

You have received unstable physical body to become aware from within.

Utilise your body for true purpose, don’t engage your mind in your body.

Forget about this world, forget about this body, just concentrate your mind with your inner being.

When you will realise about true self, you will find the whole world inside you.

Kaka is explaining that our physical body, mind and intellect are outer layers enveloping the inner self, the true self. Our identification with impermanent outer components of our being is leading us to the never ending cycle of births. Kaka is urging us to use our physical body, mind and intellect as medium to reach our true inner self, and to use them as tools to attain the final goal of self realization.
Scan Image

Gujarati Bhajan no. 1130 by Satguru Devendra Ghia - Kaka
First...112911301131...Last