Hymn No. 1131 | Date: 13-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-13
1988-01-13
1988-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12620
અંતરના ઊંડાણેથી, કોઈ સાદ મને તો પાડે છે
અંતરના ઊંડાણેથી, કોઈ સાદ મને તો પાડે છે મનડું માયામાં લલચાતા, અવગણના એ પામે છે ક્ષણ એક મન સ્થિર થાતાં, એ પાછો સંભળાયે છે સ્પર્શ એનો હૈયે થાતાં, યુગ યુગની યાદ અપાવે છે મનડું એમાં સ્થિર થાતાં, કોણ છું એ સમજાવે છે અવિરત એ થાક્યા વિના, દિવ્ય સંદેશ આપે છે અવગણના થાયે તોયે, કાર્ય એ તો ચાલુ રાખે છે નાદ એનો તો વહેતો રહેતો, સ્થિર એ તો આવે છે માયાના નાદમાં જાયે ગૂંગળાઈ, તોયે વ્હેતો રહે છે ઝીલતાં એને સદાયે, સ્પષ્ટ એ તો થાયે છે
https://www.youtube.com/watch?v=6--MoJ5ZEmg
Satguru Shri Devendra Ghia (Kaka)
અંતરના ઊંડાણેથી, કોઈ સાદ મને તો પાડે છે મનડું માયામાં લલચાતા, અવગણના એ પામે છે ક્ષણ એક મન સ્થિર થાતાં, એ પાછો સંભળાયે છે સ્પર્શ એનો હૈયે થાતાં, યુગ યુગની યાદ અપાવે છે મનડું એમાં સ્થિર થાતાં, કોણ છું એ સમજાવે છે અવિરત એ થાક્યા વિના, દિવ્ય સંદેશ આપે છે અવગણના થાયે તોયે, કાર્ય એ તો ચાલુ રાખે છે નાદ એનો તો વહેતો રહેતો, સ્થિર એ તો આવે છે માયાના નાદમાં જાયે ગૂંગળાઈ, તોયે વ્હેતો રહે છે ઝીલતાં એને સદાયે, સ્પષ્ટ એ તો થાયે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
antarana undanethi, koi saad mane to paade che
manadu maya maa lalachata, avaganana e paame che
kshana ek mann sthir thatam, e pachho sambhalaye che
sparsha eno haiye thatam, yuga yugani yaad apave che
manadu ema sthir thata eata, samaj
ehira thatam, vina, divya sandesha aape che
avaganana thaye toye, karya e to chalu rakhe che
naad eno to vaheto raheto, sthir e to aave che
mayana nadamam jaaye gungalai, toye vheto rahe che
jilatam ene sadaye, spashta e to thaye che
Explanation in English
In this Gujarati bhajan on voice of our soul,
He is saying...
From deep in my conscience, someone (inner voice) is calling for me.
But, with the mind gripped in the illusion, it (inner voice) remains ignored.
For a moment when mind quiets down, then it calls me again.
When it touches my heart, then it reminds me of many eras.
When my mind becomes stable in my thoughts, then it explains, who it is.
Without ever getting tired, it is constantly guiding me.
Even if it is ignored, it still continues with its efforts.
The sound of it is constantly flowing , and it is as solid as ever.
Even if it gets stifled in the sound of illusion, still it keeps flowing.
When it is heard as always, it becomes clearer and clearer.
Kaka (Satguru Devendra Ghia) is explaining about our inner voice, that is a voice of our souls, which is present in all of us. Many a times we tend to ignore it in the pursuit of our worldly desires and existence. But this inner voice is so persistent that it keeps working on us whether it is ignored or crushed by our minds. Kaka (Satguru Devendra Ghia) is urging us to become aware and conscious about our inner calling because that is the true calling, that is the calling of our pure soul, that is the calling of divine actions.
અંતરના ઊંડાણેથી, કોઈ સાદ મને તો પાડે છેઅંતરના ઊંડાણેથી, કોઈ સાદ મને તો પાડે છે મનડું માયામાં લલચાતા, અવગણના એ પામે છે ક્ષણ એક મન સ્થિર થાતાં, એ પાછો સંભળાયે છે સ્પર્શ એનો હૈયે થાતાં, યુગ યુગની યાદ અપાવે છે મનડું એમાં સ્થિર થાતાં, કોણ છું એ સમજાવે છે અવિરત એ થાક્યા વિના, દિવ્ય સંદેશ આપે છે અવગણના થાયે તોયે, કાર્ય એ તો ચાલુ રાખે છે નાદ એનો તો વહેતો રહેતો, સ્થિર એ તો આવે છે માયાના નાદમાં જાયે ગૂંગળાઈ, તોયે વ્હેતો રહે છે ઝીલતાં એને સદાયે, સ્પષ્ટ એ તો થાયે છે1988-01-13https://i.ytimg.com/vi/6--MoJ5ZEmg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=6--MoJ5ZEmg
|