BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1133 | Date: 14-Jan-1988
   Text Size Increase Font Decrease Font

દેવોને ભી સાંભળે માડી, સંતોને ભી સાંભળે

  No Audio

Devo Ne Bhi Sambhale Madi, Santo Ne Bhi Sambhale

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-01-14 1988-01-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12622 દેવોને ભી સાંભળે માડી, સંતોને ભી સાંભળે દેવોને ભી સાંભળે માડી, સંતોને ભી સાંભળે
ભક્તો કાજે તો માડી, દોડી દોડી તો આવે
વ્યાપે સઘળે, તોયે પગલાં જ્યાં જ્યાં એ પાડે
રિદ્ધિ સિદ્ધિ પણ, ત્યાં તો દોડી આવે
પડે જ્યાં મીઠી નજર એની, બધું બદલાઈ જાયે
રંકમાંથી રાય બને અને રોગી પણ યોગી બની જાયે
સંસારી દોડમાં રહેતા જે પાછળ, ત્યાં પહેલાં પહોંચી જાયે
હૈયામાં પ્રાપ્ત થાયે બધું, હૈયું ભર્યું ભર્યું થઈ જાયે
દુઃખ સો કોશ દૂર રહે, સુખ સદા ત્યાં તો છલકાયે
મા અને બાળકના ભેદ પણ ત્યાં તો મટી જાયે
Gujarati Bhajan no. 1133 by Satguru Devendra Ghia - Kaka
દેવોને ભી સાંભળે માડી, સંતોને ભી સાંભળે
ભક્તો કાજે તો માડી, દોડી દોડી તો આવે
વ્યાપે સઘળે, તોયે પગલાં જ્યાં જ્યાં એ પાડે
રિદ્ધિ સિદ્ધિ પણ, ત્યાં તો દોડી આવે
પડે જ્યાં મીઠી નજર એની, બધું બદલાઈ જાયે
રંકમાંથી રાય બને અને રોગી પણ યોગી બની જાયે
સંસારી દોડમાં રહેતા જે પાછળ, ત્યાં પહેલાં પહોંચી જાયે
હૈયામાં પ્રાપ્ત થાયે બધું, હૈયું ભર્યું ભર્યું થઈ જાયે
દુઃખ સો કોશ દૂર રહે, સુખ સદા ત્યાં તો છલકાયે
મા અને બાળકના ભેદ પણ ત્યાં તો મટી જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dēvōnē bhī sāṁbhalē māḍī, saṁtōnē bhī sāṁbhalē
bhaktō kājē tō māḍī, dōḍī dōḍī tō āvē
vyāpē saghalē, tōyē pagalāṁ jyāṁ jyāṁ ē pāḍē
riddhi siddhi paṇa, tyāṁ tō dōḍī āvē
paḍē jyāṁ mīṭhī najara ēnī, badhuṁ badalāī jāyē
raṁkamāṁthī rāya banē anē rōgī paṇa yōgī banī jāyē
saṁsārī dōḍamāṁ rahētā jē pāchala, tyāṁ pahēlāṁ pahōṁcī jāyē
haiyāmāṁ prāpta thāyē badhuṁ, haiyuṁ bharyuṁ bharyuṁ thaī jāyē
duḥkha sō kōśa dūra rahē, sukha sadā tyāṁ tō chalakāyē
mā anē bālakanā bhēda paṇa tyāṁ tō maṭī jāyē

Explanation in English
In this Gujarati bhajan, he is describing the glory and the grace of Divine Mother,
He is saying...
Divine Mother listens to the Deities, and she listens to saints too.
And, for the sake of devotees, she comes running.
She is present everywhere, still wherever her footsteps fall, Riddhi-Siddhi also come running there (success and happiness).
As soon as her sweet vision falls upon you, everything changes in a moment.
Poor becomes wealthy, and diseased also become yogi (healthy).
Those who have remained behind in this worldly race, will catch up and finish first (achieve faster than others).
Sense of achievement is in the heart and it remains fulfilled.
Unhappiness remains many miles away, and happiness is overflowed.
The duality between Divine Mother and the child also disappears.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the glory and the grace of Divine Mother. Divine Mother is not only worshipped by humans, but also by saints and Deities. And, when grace of Such Powerhouse falls upon anyone, then that one is uplifted to the greatest glory and is united with her. Divine Mother is so powerful that wildly influences and brings under control all the other manifestations.

First...11311132113311341135...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall