BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1136 | Date: 16-Jan-1988
   Text Size Increase Font Decrease Font

ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ

  Audio

Bhari Haiye Maya Tu Ketli Bhaijish, Tu Ketlu Bhaijish

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-01-16 1988-01-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12625 ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ,
તાણશે માયા જ્યાં તને, તું કેટલે પહોંચીશ,
કામ ક્રોધ હૈયે જગાવી, તું શું કરીશ, તું શું કરીશ,
દર્શન માતાના, અન્યમાં તું ક્યાંથી કરીશ
ભરી સ્વાર્થ હૈયે, કીધા સાંચા ને ખોટા,
ભોગવવા ટાણે નયનોથી આંસુઓ પાડીશ
સાથ છે જગનો સ્મશાન સુધી, સ્મશાન સુધી,
સાથ સાચો તું ક્યારે શોધીશ
વાસનાના ભાર હજી નથી છોડયાં, તે નથી છોડયાં
હૈયે હળવોફૂલ તું ક્યાંથી બનીશ
પ્રીત પ્રભુની નહિ જગાવે સાચી, નહિ જગાવે સાચી
હૈયેથી માયાને તું ક્યાંથી ભૂલીશ
કીધા કર્મો સતાવશે સદા, તને સતાવશે સદા
સોંપી કર્મો પ્રભુને, મુક્ત ક્યારે બનીશ
ફિકર ના કર તું ભાવિનું, તું ભાવિનું
પ્રભુના ન્યાયમાં જો વિશ્વાસ કરીશ
https://www.youtube.com/watch?v=tCFF2GsjR78
Gujarati Bhajan no. 1136 by Satguru Devendra Ghia - Kaka
ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ,
તાણશે માયા જ્યાં તને, તું કેટલે પહોંચીશ,
કામ ક્રોધ હૈયે જગાવી, તું શું કરીશ, તું શું કરીશ,
દર્શન માતાના, અન્યમાં તું ક્યાંથી કરીશ
ભરી સ્વાર્થ હૈયે, કીધા સાંચા ને ખોટા,
ભોગવવા ટાણે નયનોથી આંસુઓ પાડીશ
સાથ છે જગનો સ્મશાન સુધી, સ્મશાન સુધી,
સાથ સાચો તું ક્યારે શોધીશ
વાસનાના ભાર હજી નથી છોડયાં, તે નથી છોડયાં
હૈયે હળવોફૂલ તું ક્યાંથી બનીશ
પ્રીત પ્રભુની નહિ જગાવે સાચી, નહિ જગાવે સાચી
હૈયેથી માયાને તું ક્યાંથી ભૂલીશ
કીધા કર્મો સતાવશે સદા, તને સતાવશે સદા
સોંપી કર્મો પ્રભુને, મુક્ત ક્યારે બનીશ
ફિકર ના કર તું ભાવિનું, તું ભાવિનું
પ્રભુના ન્યાયમાં જો વિશ્વાસ કરીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
bhari haiye maya tu ketalum bhajisha, tu ketalum bhajisha,
tanashe maya jya tane, tu ketale pahonchisha,
kaam krodh haiye jagavi, tu shu karisha, tu shu karisha,
darshan matana, anyamam tu
kyaa thi karish khari, swarth san haihogye,
kida taane nayanothi ansuo padisha
saath che jagano smashana sudhi, smashana sudhi,
saath saacho tu kyare shodhisha
vasanana bhaar haji nathi chhodayam, te nathi chhodayam
haiye halavophula tu kyaa thi banisha
preet
prabhu ni s
nahi jagave sachi , taane satavashe saad
sopi karmo prabhune, mukt kyare banisha
phikar na kara tu bhavinum, tu bhavinum
prabhu na nyay maa jo vishvas karish

Explanation in English
In this Gujarati bhajan of reflection and introspection,
He is saying...
With the heart that is filled with the attachments, how will you devote, how will you devote?
As illusion drags you away, how much you will attain.
Raising anger in your heart, what will you get, what will you get?
Seeing Divine Mother in all, how you will see.
Filling selfishness in heart, you have done many rights and wrongs.
At the time of bearing, you will shed tears from your eyes.
Collaboration of this world is only till the crematorium, only till the crematorium.
When you will find a true companion.
The load of desires, you have still not discarded, still not discarded.
How your heart will become light as a flower.
Love for Divine, if you do not feel truthfully, do not feel truthfully,
How you will forget about illusion from your heart.
Executed deeds will harass you always, will harass you always.
Surrendering your karmas (deeds) to Divine, when you will become free.
Don’t worry about your future, your future,
If you keep faith in the justice of God.
Kaka (Satguru Devendra Ghia) is very beautifully explaining that worship Divine without attachment to illusion, without anger in the heart, with selfless understanding of rights and wrongs and proper awareness of time bound connections and eternal connection. Love Divine with pure heart and utmost faith that he will do the best for us in present as well as future. In short, Kaka (Satguru Devendra Ghia) is urging us to surrender, surrender, and surrender.

First...11361137113811391140...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall