1988-01-16
1988-01-16
1988-01-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12626
ઘટ-ઘટ વ્યાપી તું તો માડી, થાયે ના તારી પહેચાન
ઘટ-ઘટ વ્યાપી તું તો માડી, થાયે ના તારી પહેચાન
સામે આવી તું તો ઊભો, છૂટતા હૈયાનું બધું અભિમાન
કાચો-પોચો આવી ન શકે, મુશ્કેલ છે કરવી કસોટી પાર
તોય વિરલા પાર ઊતરતા, કરતા જે સાચો નિર્ધાર
છેતરામણી ભરી છે માયા તારી, નાખે એ વિઘ્ન હજાર
પાર ઊતરે કરે સામનો મક્કમતાથી, હટે જે ના લગાર
પહોંચ્યા પાસે જે-જે તારી, છૂટ્યા એના માયાના માર
પામ્યા એ તો મહાસુખ એવાં, જરાય આવે ના અણસાર
ન જોયું ત્યારે તેં તો, છે એ પૈસાદાર કે વિદ્વાન
એક જ ત્રાજવે તોલ્યા તેં તો, તોલ્યા સહુના ભાવ
https://www.youtube.com/watch?v=QIYpvyhsGRA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઘટ-ઘટ વ્યાપી તું તો માડી, થાયે ના તારી પહેચાન
સામે આવી તું તો ઊભો, છૂટતા હૈયાનું બધું અભિમાન
કાચો-પોચો આવી ન શકે, મુશ્કેલ છે કરવી કસોટી પાર
તોય વિરલા પાર ઊતરતા, કરતા જે સાચો નિર્ધાર
છેતરામણી ભરી છે માયા તારી, નાખે એ વિઘ્ન હજાર
પાર ઊતરે કરે સામનો મક્કમતાથી, હટે જે ના લગાર
પહોંચ્યા પાસે જે-જે તારી, છૂટ્યા એના માયાના માર
પામ્યા એ તો મહાસુખ એવાં, જરાય આવે ના અણસાર
ન જોયું ત્યારે તેં તો, છે એ પૈસાદાર કે વિદ્વાન
એક જ ત્રાજવે તોલ્યા તેં તો, તોલ્યા સહુના ભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghaṭa-ghaṭa vyāpī tuṁ tō māḍī, thāyē nā tārī pahēcāna
sāmē āvī tuṁ tō ūbhō, chūṭatā haiyānuṁ badhuṁ abhimāna
kācō-pōcō āvī na śakē, muśkēla chē karavī kasōṭī pāra
tōya viralā pāra ūtaratā, karatā jē sācō nirdhāra
chētarāmaṇī bharī chē māyā tārī, nākhē ē vighna hajāra
pāra ūtarē karē sāmanō makkamatāthī, haṭē jē nā lagāra
pahōṁcyā pāsē jē-jē tārī, chūṭyā ēnā māyānā māra
pāmyā ē tō mahāsukha ēvāṁ, jarāya āvē nā aṇasāra
na jōyuṁ tyārē tēṁ tō, chē ē paisādāra kē vidvāna
ēka ja trājavē tōlyā tēṁ tō, tōlyā sahunā bhāva
English Explanation: |
|
In each and every body you are existing, O Divine Mother, still you cannot be recognised.
You will come and stand in front of us, as soon as ego from the heart is dispelled.
Weaklings cannot come near her, it is difficult to meet her challenges.
Still, few brave ones manage to meet her challenges, as they become determined.
Your illusion (maya) is very deceitful, O Divine Mother, it puts thousand obstacles on the way.
Only those crosses over, who face the challenge with determination without budging at all.
Those who have reached to you, O Divine Mother, they have managed to stay away from the strikes of illusion.
They have attained such happiness that have not been experienced before.
At such times, you did not see O Divine Mother, whether they are rich or scholars.
You measured everyone with only one yardstick, the measure of their love, feelings and devot.
|