1988-01-18
1988-01-18
1988-01-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12627
હે માત જગજનની, સુખી રાખજે માનવને, જેને તે નિર્માણ કર્યા
હે માત જગજનની, સુખી રાખજે માનવને, જેને તે નિર્માણ કર્યા
દીધાં બુદ્ધિ ને વળી મન એવાં, સહુને તેં મજબૂર કર્યા
દીધું ભરપૂર સહુને, માયાએ સહુને તેં બાંધી લીધા
દીધું તે એવું, કીધું તેં કેવું, સહુ તુજને તો ભૂલી ગયા
હૈયા દીધાં નોખાં-નોખાં, હૈયા એવા અહમે ભરી દીધાં
ચાલ તું ચાલે એવી તે કેવી, સહુકર્તા પોતાને સમજી બેઠા
ઘડ્યું તે જગને, ઘડાયા કાયદા, માનવ તો એને તોડી રહ્યા
આશા રાખે તો એ તારી પાસે, તારી આશાએ જગી રહ્યા
તોડતી ના આશા, કરજે સુખી, સુખ તો સહુ ઝંખી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હે માત જગજનની, સુખી રાખજે માનવને, જેને તે નિર્માણ કર્યા
દીધાં બુદ્ધિ ને વળી મન એવાં, સહુને તેં મજબૂર કર્યા
દીધું ભરપૂર સહુને, માયાએ સહુને તેં બાંધી લીધા
દીધું તે એવું, કીધું તેં કેવું, સહુ તુજને તો ભૂલી ગયા
હૈયા દીધાં નોખાં-નોખાં, હૈયા એવા અહમે ભરી દીધાં
ચાલ તું ચાલે એવી તે કેવી, સહુકર્તા પોતાને સમજી બેઠા
ઘડ્યું તે જગને, ઘડાયા કાયદા, માનવ તો એને તોડી રહ્યા
આશા રાખે તો એ તારી પાસે, તારી આશાએ જગી રહ્યા
તોડતી ના આશા, કરજે સુખી, સુખ તો સહુ ઝંખી રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē māta jagajananī, sukhī rākhajē mānavanē, jēnē tē nirmāṇa karyā
dīdhāṁ buddhi nē valī mana ēvāṁ, sahunē tēṁ majabūra karyā
dīdhuṁ bharapūra sahunē, māyāē sahunē tēṁ bāṁdhī līdhā
dīdhuṁ tē ēvuṁ, kīdhuṁ tēṁ kēvuṁ, sahu tujanē tō bhūlī gayā
haiyā dīdhāṁ nōkhāṁ-nōkhāṁ, haiyā ēvā ahamē bharī dīdhāṁ
cāla tuṁ cālē ēvī tē kēvī, sahukartā pōtānē samajī bēṭhā
ghaḍyuṁ tē jaganē, ghaḍāyā kāyadā, mānava tō ēnē tōḍī rahyā
āśā rākhē tō ē tārī pāsē, tārī āśāē jagī rahyā
tōḍatī nā āśā, karajē sukhī, sukha tō sahu jhaṁkhī rahyā
English Explanation |
|
In this Gujarati bhajan, he is questioning Divine Mother’s play and praying for happiness for everyone.
Kaka is saying...
O Mother of this world, please keep humans happy, whom you only have created.
In addition, you have given them thinking mind and intelligence, by which you are binding them.
You have given in abundance to everyone and you have made them attached to illusion.
You have given so much and you have told them such that everyone has just forgotten about you.
You have given different personalities to everyone and have filled their hearts with ego and arrogance.
You played such a game that everyone believed themselves to be a doer.
You are the one who created this world, and you are the one who made the rules. But, humans are just breaking your rules.
They put their hopes in you, and they live in that hope. Please don’t break their hopes, make them happy, since everyone is just longing for happiness.
Kaka is introspecting that Divine Mother herself has created this world and made the rules and also created a human with mind and heart of his own. In addition, filled his mind with ego and arrogance and made him think that he is the doer. Contrary, the reality is that he is just the medium in the hands of Divine, and supposed to do work of Divine.
|