Hymn No. 1142 | Date: 21-Jan-1988
|
|
Text Size |
 |
 |
1988-01-21
1988-01-21
1988-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12631
ભુલાઈ જ્યાં માયા, યાદ માયાપતિની હૈયે જાગી ગઈ
ભુલાઈ જ્યાં માયા, યાદ માયાપતિની હૈયે જાગી ગઈ ધન્ય ઘડી જીવનની એ તો બની ગઈ કર્મો કેરી વાદળી કઠિનાઈની, જ્યાં વિખરાઈ ગઈ - ધન્ય... નિરાશાની ઊંડી ખીણમાં, આશાની જ્યોત ઝળકી ગઈ - ધન્ય... દુઃખથી દૂઝતી આંખડી, હર્ષમાં આજ ભીની બની ગઈ - ધન્ય... તૂટેલા તાર, સગાસંબંધીના, આજ એ જોડી ગઈ - ધન્ય... ક્રોધ વરસતા નયનોમાં, પ્રેમની જ્વાળા પ્રગટી ગઈ - ધન્ય... ડર તો મળતાં લાગતો અન્યને, આજ દૂર કરી ગઈ - ધન્ય... ઘા કર્મોના કારમાં, હૈયામાં આજ તો રૂઝાવી ગઈ - ધન્ય... અંધારીં રાતમાં, સુખનું સોનેરી કિરણ આજ પ્રગટાવી ગઈ - ધન્ય... લોભ લાલચના ભાર હૈયેથી, એ તો હટાવી ગઈ - ધન્ય... નામ સ્મરણ કરતા `મા' નું, હૈયું ભક્તિથી ભીંજવી ગઈ - ધન્ય...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhulai jya maya, yaad mayapatini haiye jaagi gai
dhanya ghadi jivanani e to bani gai
karmo keri vadali kathinaini, jya vikharai gai - dhanya ...
nirashani undi khinamam, ashani jyot jalaki gai - dhanya ...
duhkhamhathi .jars ankani gai - dhanya ...
tutela tara, sagasambandhina, aaj e jodi gai - dhanya ...
krodh varasata nayanomam, premani jvala pragati gai - dhanya ...
dar to malta lagato anyane, aaj dur kari gai - dhanya ...
gha karmo na karamam, haiya maa aaj to rujavi gai - dhanya ...
andharim ratamam, sukhanum soneri kirana aaj pragatavi gai - dhanya ...
lobh lalachana bhaar haiyethi, e to hatavi gai - dhanya ...
naam smaran karta `ma 'num, haiyu bhakti thi bhinjavi gai - dhanya ...
Explanation in English
In this Gujarati Bhajan,
He is saying...
When the illusion is forgotten, than the Father of Illusion is remembered.
That moment of life becomes sanctifying.
When difficult clouds of Karma (actions) is scattered away,
That moment of life becomes sanctifying.
When, in the deep valley of gloom, a flame of hope is kindled,
That moment of life becomes sanctifying.
When eyes suffering in sorrow, became moist with joy,
That moment of life becomes sanctifying.
When broken connection of family and friends became united again,
That moment of life becomes sanctifying.
When in anger filled eyes, love is blossomed,
That moment of life becomes sanctifying.
When the fear of meeting someone is vanished,
That moment of life becomes sanctifying.
When the wounds of Karmas (actions) are healed,
That moment of life becomes sanctifying.
When in the darkness of night, a ray of light is lit,
That moment of life becomes sanctifying.
When the need of greed and temptations is removed,
That moment of life becomes sanctifying.
When chanting Divine Mother’s name, the heart is melted with devotion,
That moment of life becomes sanctifying.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the moment one forgets about the world and worldly matters, at that moment, connection with Divine is established. Soul will be able to connect with Supreme Soul.
At that moment, burden of actions, grief, gloom, anger, fear, greed and temptations will just vanish from the heart, and the moment becomes the moment of oneness with the Supreme. The moment of liberation.
|