Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1151 | Date: 28-Jan-1988
વંદું હે જગજનની, વંદું તુજને વારંવાર
Vaṁduṁ hē jagajananī, vaṁduṁ tujanē vāraṁvāra

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1151 | Date: 28-Jan-1988

વંદું હે જગજનની, વંદું તુજને વારંવાર

  Audio

vaṁduṁ hē jagajananī, vaṁduṁ tujanē vāraṁvāra

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-01-28 1988-01-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12640 વંદું હે જગજનની, વંદું તુજને વારંવાર વંદું હે જગજનની, વંદું તુજને વારંવાર

જગના અણુ-અણુનો, છે તું એક જ આધાર

રાત હો કે દિન હો, નથી તુજથી નજર બહાર

દુઃખિયારા દુઃખ લઈને આવે, આવે તારે દ્વાર

કારણ વિના કાંઈ ના બને, જગનું કારણ તું માત

આર્તજનોને સહાય કરવા, દોડતી તું દિન ને રાત

કરવા સમર્થ છે તું સર્વ કંઈ, ફેલાવી માયા શાને માત

અસહાય છે બાળ તારા, માયા વધુ બનાવે માત

કર્મો કેરી ગાંઠ છે એવી, છોડતાં પડે વધુ ગાંઠ

કૃપા તારી એ તો છોડે, છોડજે એને તો માત

જાણ્યે-અજાણ્યે અહં જાગે, પાકે અહં તુજથી માત

દેજે ઓગાળી એને ‘મા’ તું, કૃપા વરસાવી રે માત
https://www.youtube.com/watch?v=FRPg4ofF8v4
View Original Increase Font Decrease Font


વંદું હે જગજનની, વંદું તુજને વારંવાર

જગના અણુ-અણુનો, છે તું એક જ આધાર

રાત હો કે દિન હો, નથી તુજથી નજર બહાર

દુઃખિયારા દુઃખ લઈને આવે, આવે તારે દ્વાર

કારણ વિના કાંઈ ના બને, જગનું કારણ તું માત

આર્તજનોને સહાય કરવા, દોડતી તું દિન ને રાત

કરવા સમર્થ છે તું સર્વ કંઈ, ફેલાવી માયા શાને માત

અસહાય છે બાળ તારા, માયા વધુ બનાવે માત

કર્મો કેરી ગાંઠ છે એવી, છોડતાં પડે વધુ ગાંઠ

કૃપા તારી એ તો છોડે, છોડજે એને તો માત

જાણ્યે-અજાણ્યે અહં જાગે, પાકે અહં તુજથી માત

દેજે ઓગાળી એને ‘મા’ તું, કૃપા વરસાવી રે માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vaṁduṁ hē jagajananī, vaṁduṁ tujanē vāraṁvāra

jaganā aṇu-aṇunō, chē tuṁ ēka ja ādhāra

rāta hō kē dina hō, nathī tujathī najara bahāra

duḥkhiyārā duḥkha laīnē āvē, āvē tārē dvāra

kāraṇa vinā kāṁī nā banē, jaganuṁ kāraṇa tuṁ māta

ārtajanōnē sahāya karavā, dōḍatī tuṁ dina nē rāta

karavā samartha chē tuṁ sarva kaṁī, phēlāvī māyā śānē māta

asahāya chē bāla tārā, māyā vadhu banāvē māta

karmō kērī gāṁṭha chē ēvī, chōḍatāṁ paḍē vadhu gāṁṭha

kr̥pā tārī ē tō chōḍē, chōḍajē ēnē tō māta

jāṇyē-ajāṇyē ahaṁ jāgē, pākē ahaṁ tujathī māta

dējē ōgālī ēnē ‘mā' tuṁ, kr̥pā varasāvī rē māta
English Explanation: Increase Font Decrease Font


I bow down to you, O Divine Mother, I bow down to you again and again.

You are the only support of every atom in this world.

Whether it is a night or a day, nothing is beyond your observation.

The sufferers come with their grief to you door.

Nothing happens without a reason, and the reason that this world exists is you, O Divine Mother.

To help the needy, you come running day and night.

You are powerful to do anything and everything, then, why did you spread this illusion in the world.

Children of yours are helpless in front of the illusion, O Mother.

The knot of Karmas is such that it tightens when it is tried to open.

Only your grace makes it open, please unfold this knot, O Mother.

Knowingly or unknowingly, their egos grow and grow stronger too,

Please melt these egos, please shower your grace, O Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1151 by Satguru Devendra Ghia - Kaka
First...115011511152...Last