BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1154 | Date: 01-Feb-1988
   Text Size Increase Font Decrease Font

ઊંડાણ તારું ના મપાય માડી, ઊંડાણ તારા ઊંડા છે

  Audio

Undad Taru Na Mapay Madi, Undad Tara Unda Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-02-01 1988-02-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12643 ઊંડાણ તારું ના મપાય માડી, ઊંડાણ તારા ઊંડા છે ઊંડાણ તારું ના મપાય માડી, ઊંડાણ તારા ઊંડા છે
ઊંચાઈ તારી ના મપાય માડી, ઊંચાઈ તારી ઊંચી છે
વિશાળતા તારી ના મપાય માડી, માપ અમારા ટૂંકા છે
સૂક્ષ્મતા તારી ના દેખાય માડી, દૃષ્ટિ અમારી ખોટી છે
શક્તિ તારી ના મપાય માડી, શક્તિ તુજમાં સમાય છે
દેવું તને ક્યાંથી રે માડી, તુજથી તો સર્વ પમાય છે
વજન તારું કરવું ક્યાંથી રે માડી, માપ અમારા ઓછાં છે
રંગ તારો સમજાય ક્યાંથી માડી, સર્વ રંગ તુજમાં સમાય છે
ગતિ પકડવી તારી ક્યાંથી માડી, ગતિ અમારી ટૂંકી છે
મજબૂતાઈ તારી માપવી ક્યાંથી માડી, મજબૂતાઈ તો તુજથી છે
https://www.youtube.com/watch?v=82maNpObm5s
Gujarati Bhajan no. 1154 by Satguru Devendra Ghia - Kaka
ઊંડાણ તારું ના મપાય માડી, ઊંડાણ તારા ઊંડા છે
ઊંચાઈ તારી ના મપાય માડી, ઊંચાઈ તારી ઊંચી છે
વિશાળતા તારી ના મપાય માડી, માપ અમારા ટૂંકા છે
સૂક્ષ્મતા તારી ના દેખાય માડી, દૃષ્ટિ અમારી ખોટી છે
શક્તિ તારી ના મપાય માડી, શક્તિ તુજમાં સમાય છે
દેવું તને ક્યાંથી રે માડી, તુજથી તો સર્વ પમાય છે
વજન તારું કરવું ક્યાંથી રે માડી, માપ અમારા ઓછાં છે
રંગ તારો સમજાય ક્યાંથી માડી, સર્વ રંગ તુજમાં સમાય છે
ગતિ પકડવી તારી ક્યાંથી માડી, ગતિ અમારી ટૂંકી છે
મજબૂતાઈ તારી માપવી ક્યાંથી માડી, મજબૂતાઈ તો તુજથી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
undana taaru na mapaya maadi, undana taara unda che
unchai taari na mapaya maadi, unchai taari unchi che
vishalata taari na mapaya maadi, mapa amara tunka che
sukshmata taari na dekhaay maadi, drishti amari khoti che
shakti taari na mapaya maadi, shakti tujujamadi
devu taane kyaa thi re maadi, tujathi to sarva pamaya che
vajana taaru karvu kyaa thi re maadi, mapa amara ochham che
rang taaro samjaay kyaa thi maadi, sarva rang tujh maa samay che
gati pakadavi taari kyaa thi maadi pakadavi taari kyaa thi maadi,
majutai taari maari to tujathi che

Explanation in English
In this Gujarati bhajan,
He is saying...
The depth of yours cannot be measured, O Divine Mother, your depth is too deep.
The height of yours cannot be measured, O Divine Mother, your height is too high.
The vastness if yours cannot be measured, O Divine Mother, our measurements are too short.
The fineness of yours cannot be measured, O Divine Mother, our vision is not enough.
The energy of yours cannot be measured, O Divine Mother, the energy itself is you.
How to give anything to you, O Divine Mother, you are the giver of all.
How to weigh you, O Divine Mother, our measurements are too short.
How to understand the colour of yours, O Divine Mother, all the colours are reflected in you.
How to follow your speed, O Divine Mother, our speed is too slow.
How to measure your strength, O Divine Mother, the power itself is you.

First...11511152115311541155...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall