Hymn No. 1159 | Date: 05-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-05
1988-02-05
1988-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12648
જગ સમાયું પ્રભુમાં, તું સમાયો પ્રભુમાં, જગને નોખું કાં માને
જગ સમાયું પ્રભુમાં, તું સમાયો પ્રભુમાં, જગને નોખું કાં માને આનંદ કાજે દોડ તારી આનંદસાગર છે માડી, માયામાં આનંદ કાં માને દેવું છે `મા' ને તો તારે, દેજે ઉત્તમ તું જે જે માને હૈયાથી ઉત્તમ ના મળે જગમાં, દેજે હૈયું તું તો `મા' ને લેવું છે તો `મા' પાસે દેજે મારું મારું, સારું સારું તો `મા' ને હૈયાથી મળે ન ઉત્તમ કાંઈ, ના અચકાતો દેતા હૈયું `મા' ને જાળવી એને શુદ્ધ કરજે, શુદ્ધ કરજે અર્પણ કરવા કાજે મળતાં હૈયું શુદ્ધ તારું, દેતા `મા' તો કદી ના અચકાય રાખજે વ્યવહાર ચોખ્ખો તું, દેશે જેવું તેવું તો તું પામે વ્યવહાર તું રાખજે ચોખ્ખો, સદા વ્યવહાર એ જાળવી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaag samayum prabhumam, tu samayo prabhumam, jag ne nokhum came mane
aanand kaaje doda taari aanandasagar che maadi, maya maa aanand came mane
devu che `ma 'ne to tare, deje uttama tu je je mane
haiyathi uttama na male to jagaiyum, deje hagamam maa 'ne
levu che to 'maa' paase deje maaru marum, sarum sarum to` maa 'ne
haiyathi male na uttama kami, na achakato deta haiyu 'maa' ne
jalavi ene shuddh karaje, shuddh karje arpan karva kaaje
malta haiyu shuddh tarum, deta `ma 'to kadi na achakaya
rakhaje vyavahaar chokhkho tum, deshe jevu tevum to tu paame
vyavahaar tu rakhaje chokhkho, saad vyavahaar e jalavi leje
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
This world is created by God, you are also created by God, then why do you differentiate ?
Running behind joy, while an ocean of joy is Divine Mother, then why do you look for joy in illusion ?
You want to offer something to Divine Mother, you must offer only what you think is best.
Nothing is better than your heart in this world, don’t hesitate to dedicate your heart to Divine Mother.
By taking care, make it pure, make it pure to dedicate.
Upon receiving your pure heart, Divine Mother will never hesitate to bless.
Keep your dealings so pure that she will give and you will attain at once.
Kaka (Satguru Devendra Ghia) is explaining that what Divine Mother is longing from us, is only our pure heart filled with love and devotion. We are part of Divine Mother (The Supreme), and for us to become one with Divine, we must make ourselves as pure as Divine. Our practice, our worship, our prayers should be so pure that it reaches her heart. Connection of heart to heart, connection of soul to The Supreme Soul is established only in the purest form.
|