Hymn No. 1160 | Date: 05-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-05
1988-02-05
1988-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12649
ઉપકારો મુજ પર, તારા તો અનેક છે માડી - મસ્તક તો મારું નમી જાય
ઉપકારો મુજ પર, તારા તો અનેક છે માડી - મસ્તક તો મારું નમી જાય વેળાવેળાએ, સહાય કરી મને રે માડી - મસ્તક... બેધ્યાનનું પણ ધ્યાન તું રાખે રે માડી - મસ્તક... નિરાશાભર્યા હૈયામાં, આશા પ્રગટાવે રે માડી - મસ્તક... અસંભવને પણ સંભવ બનાવે રે તું તો માડી - મસ્તક... મારગ કાઢે એવા માડી, જે સમજ્યા ના સમજાય રે માડી - મસ્તક... તારો વ્હાલભર્યો હાથ માડી ના દેખાયે રે માડી - મસ્તક... અવ્યવસ્થામાં પણ તારી વ્યવસ્થા દેખાયે રે માડી - મસ્તક... ઘોર અંધકારમાં પણ તેજ તારું પથરાય રે માડી - મસ્તક... સમય સમય પર તું સદા કરતી રહે રે માડી - મસ્તક...
https://www.youtube.com/watch?v=iZRnBdPxIVI
Satguru Shri Devendra Ghia (Kaka)
ઉપકારો મુજ પર, તારા તો અનેક છે માડી - મસ્તક તો મારું નમી જાય વેળાવેળાએ, સહાય કરી મને રે માડી - મસ્તક... બેધ્યાનનું પણ ધ્યાન તું રાખે રે માડી - મસ્તક... નિરાશાભર્યા હૈયામાં, આશા પ્રગટાવે રે માડી - મસ્તક... અસંભવને પણ સંભવ બનાવે રે તું તો માડી - મસ્તક... મારગ કાઢે એવા માડી, જે સમજ્યા ના સમજાય રે માડી - મસ્તક... તારો વ્હાલભર્યો હાથ માડી ના દેખાયે રે માડી - મસ્તક... અવ્યવસ્થામાં પણ તારી વ્યવસ્થા દેખાયે રે માડી - મસ્તક... ઘોર અંધકારમાં પણ તેજ તારું પથરાય રે માડી - મસ્તક... સમય સમય પર તું સદા કરતી રહે રે માડી - મસ્તક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
upakaro mujh para, taara to anek che maadi - mastaka to maaru nami jaay
velavelae, sahaay kari mane re maadi - mastaka ...
bedhyananum pan dhyaan tu rakhe re maadi - mastaka ...
nirashabharya haiyamam, aash pragatave re maadi - mastaka .. .
asambhavane pan sambhava banave re tu to maadi - mastaka ...
Maraga kadhe eva maadi depending samjya na samjaay re maadi - mastaka ...
taaro vhalabharyo haath maadi na dekhaye re maadi - mastaka ...
avyavasthamam pan taari Vyavastha dekhaye re maadi - mastaka ...
ghora andhakaar maa pan tej taaru patharaya re maadi - mastaka ...
samay samaya paar tu saad karti rahe re maadi - mastaka ...
Explanation in English:
Many are the favours of yours on me, O Divine Mother,
My head just bows down.
Every time you have helped me, O Divine Mother,
My head just bows down.
Even the careless are being cared by you, O Divine Mother,
My head just bows down.
In disappointed heart, you kindle a ray of hope, O Divine Mother,
My head just bows down.
Impossible is made possible by you, O Divine Mother,
My head just bows down.
You find such ways out that even understood ways are not understood, O Divine Mother.
My head just bows down.
Your hand filled with love is never seen, O Divine Mother,
My head just bows down.
In disorder also, you order is seen, O Divine Mother,
My head just bows down.
Even in complete darkness, your radiance shines everywhere, O Divine Mother,
My head just bows down.
Time and time again, you keep helping, O Divine Mother,
My head just bows down.
|