Hymn No. 1161 | Date: 06-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-06
1988-02-06
1988-02-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12650
કિરણો કુમળા પ્રભાતના, ઝીલવા તાપ તો આકરાં, શક્તિ દઈ ગઈ
કિરણો કુમળા પ્રભાતના, ઝીલવા તાપ તો આકરાં, શક્તિ દઈ ગઈ રાતની શાંત નિદ્રા, દિનભર ઝૂઝયાં, તાજગી તો દઈ ગઈ નિર્દોષ બાળનું નિરખતાં મુખ, થાક સંસારનો વિસરાવી ગઈ મળતાં વાત્સલ્યનાં કિરણો, શક્તિ ખૂબ તો ભરી ગઈ સંસારમાં છે બધું ભર્યું ભર્યું, શોધતાં તો એ રહે મળી ભૂખ જ્ઞાન જ્યારે જાગે સાચી, શોધતાં એ પણ જાયે મળી સાથ મળશે સાચો, લોભ હૈયેથી તો જાશે જ્યાં હટી તેજ તો હૈયે રહેશે પથરાઈ, લાલસા દેશો જ્યાં ત્યાગી દેખાશે સુંદર જગમાં બધું, દૃષ્ટિ તો જાશે જ્યાં બદલી સંસારમાં તો છે બધું ભર્યું ભર્યું, શોધતા તો રહે એ મળી મીઠા જળના ઝરણાં વહે, ખારો સાગર પણ રહે ઘૂઘવી હિંસક પશુની હિંસા જડે, નિર્દોષ નયનો મૃગના જાશે મળી માનવમાં પાશવતા મળે, સંતોની સરળતા પણ જાશે મળી ઊંચા ઊંચા મહેલો પણ મળે, કાષ્ઠની ઝૂંપડી પણ જાશે મળી સંસારમાં છે બધું ભર્યું ભર્યું, શોધતાં તો એ જાશે મળી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kirano kumala prabhatana, Jilava taap to Akaram, shakti dai gai
ratani shant nidra, dinabhara jujayam, tajagi to dai gai
nirdosha balanum nirakhatam mukha, thaak sansar no visaravi gai
malta vatsalyanam kirano, shakti khub to bhari gai
sansar maa Chhe badhu bharyu bharyum, shodhata to e rahe mali
bhukha jnaan jyare jaage sachi, shodhata e pan jaaye mali
saath malashe sacho, lobh haiyethi to jaashe jya hati
tej to haiye raheshe patharai, lalasa desho jya tyagi
badamali, khashe sundar tohe jagamishy bamhum bumhum, chum ti tohe jagamishy
bhumhum bumhum, chumti tohe jagamishy bhumhum shodhata to rahe e mali
mitha jalana jarana vahe, kharo sagar pan rahe ghughavi
hinsak pashuni hinsa jade, nirdosha nayano nrigana jaashe mali
manavamam pashavata male, santoni saralata pan jaashe mali
unch uncha mahelo pan male, kashthani jumpadi pan jaashe mali
sansar maa che badhu bharyu bharyum, shodhatami to e jasheum
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
Soft rays of early morning gives energy to deal with the harshness of the heat in the day.
Peaceful sleep of night gives freshness to deal with the whole day.
The smiling face of an innocent child makes one forget about the tiring world.
Upon receiving the rays of affection, one becomes stronger.
There is a lot filled in this world, it can be found only upon searching.
When hunger for knowledge arises truly, then it is also found upon searching.
True accomplice will be found, when the greed will dispel from the heart.
The brightness will spread in the heart, when temptations are removed from the heart.
Everything will look beautiful in the world, when attitude will change.
There is a lot filled in this world, it can be found only upon searching.
There are streams of pure water flowing, and there is an ocean filled with salty water too.
There is violence of violent animals, and there also can be seen the innocent eyes of a deer.
One can find devil ness of a human, and can also find simplicity of a saint.
Tall palaces can be found and huts are also found.
There is a lot filled in this world, it can be found only upon searching.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the duality of this world. This world is full of contradiction. Kaka (Satguru Devendra Ghia) is enumerating this phenomenon by giving many examples. There is softness in the early morning rays and there is harshness of excruciating heat. There is innocence of a child and there is devilish tendency of a man. Life’s duality of positive and negative energy is found all the time. Kaka (Satguru Devendra Ghia) is urging us to focus towards the positivity, which is in abundance in this world. Kaka (Satguru Devendra Ghia) is also explaining that every energy has its own purpose to fulfil, like pure water of a stream and salty water of an ocean. The universal consciousness is coherent and cohesive.
|