BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1164 | Date: 08-Feb-1988
   Text Size Increase Font Decrease Font

કરુણાસાગર તો છલકાયે માડી તારી તો આંખમાં

  Audio

Karudasagar Toh Chalkaye Madi Tari Toh Aakhma

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)


1988-02-08 1988-02-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12653 કરુણાસાગર તો છલકાયે માડી તારી તો આંખમાં કરુણાસાગર તો છલકાયે માડી તારી તો આંખમાં
વરસાવે કૃપા તું તો અમ ઉપર, માડી વાત વાતમાં
કરીએ ભૂલો માફ કરે તું ભિંજાય નયનો પસ્તાવામાં
બાળ દેખી હૈયું તારું હરખે, અનોખા ભાવ છે તુજ હૈયામાં
કીધા કામો તેં અનેક મા, રાખ્યો વિશ્વાસ જેણે તુજમાં
સફળતાને, નિષ્ફળતાની ચાવી રહી છે તુજ હાથમાં
આવ્યાં માડી તારી પાસે, કરી પૂરી, આશ પૂરે સહજમાં
છે તું અનોખી, રીત તારી અનોખી, છે તું સાકારે નિરાકારમાં
અનંત કોટિ જીવોની ઉદ્ધારણ, કહું તો તને શાનમાં
વરસાવજે કૃપા તું અમ પર, આજ તો વાતવાતમાં
https://www.youtube.com/watch?v=woYiiIbyL7I
Gujarati Bhajan no. 1164 by Satguru Devendra Ghia - Kaka
કરુણાસાગર તો છલકાયે માડી તારી તો આંખમાં
વરસાવે કૃપા તું તો અમ ઉપર, માડી વાત વાતમાં
કરીએ ભૂલો માફ કરે તું ભિંજાય નયનો પસ્તાવામાં
બાળ દેખી હૈયું તારું હરખે, અનોખા ભાવ છે તુજ હૈયામાં
કીધા કામો તેં અનેક મા, રાખ્યો વિશ્વાસ જેણે તુજમાં
સફળતાને, નિષ્ફળતાની ચાવી રહી છે તુજ હાથમાં
આવ્યાં માડી તારી પાસે, કરી પૂરી, આશ પૂરે સહજમાં
છે તું અનોખી, રીત તારી અનોખી, છે તું સાકારે નિરાકારમાં
અનંત કોટિ જીવોની ઉદ્ધારણ, કહું તો તને શાનમાં
વરસાવજે કૃપા તું અમ પર, આજ તો વાતવાતમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karunasagara to chhalakaye maadi taari to aankh maa
varasave kripa tu to aam upara, maadi vaat vaat maa
karie bhulo maaph kare tu bhinjay nayano pastavamam
baal dekhi haiyu taaru harakhe, anokha bhaav che tujh haiyamakhala
khao ka, anokha, anokha bhaav che tuja, haiyamakhat vas, che tujh
haiyamakhat rahi che tujh haath maa
avyam maadi taari pase, kari puri, aash pure sahajamam
che tu anokhi, reet taari anokhi, che tu sakare nirakaramam
anant koti jivo ni uddharana, kahum to taane shanamam
varsaavje kripa tu aam para, aatamja to vaat

Explanation in English
In this Gujarati prayer bhajan, he is singing praises in the glory of Divine Mother.
He is praying...
An ocean of compassion is overflowing from your eyes, O Divine Mother.
You shower grace upon us, O Divine Mother, every now and then.
We make mistakes all the time, and you forgive us always, our eyes are filled with tears of repentance.
Looking at us, your children, you keep smiling, such unique emotions are there in your heart.
You have done so much for those who have faith in you, O Divine Mother.
The key to their success and failure is in your hands.
Those who come to you, O Divine Mother, you fulfil their expectations in a natural way.
You are unique, your ways are unique, you are in many forms, though you are formless.
O Divine Mother, the salvager of infinite living beings, I am telling you in pride that please shower your infinite grace upon us.

First...11611162116311641165...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall