Hymn No. 1166 | Date: 11-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-11
1988-02-11
1988-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12655
અજબ છે તું તો પ્રભુ, અજબ તો છે તારી સૃષ્ટિ
અજબ છે તું તો પ્રભુ, અજબ તો છે તારી સૃષ્ટિ અજબ છે માનવ રચના, છે અજબ તો એની જિંદગી અજબ છે જાળ તો કર્મની, છે અજબ તો માયાની મોહિની સુખ દુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી માનવને સર્વ શક્તિ દીધી, રહ્યો તોય અસહાય સમજી કદી અહંમે રહ્યો ડૂબી, સર્વ બંધન રહ્યો છે તોડી મોંઘો માનવદેહ દીધો, કરવો સફળ ગયો એ ભૂલી સુખ દુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી અશક્ય નથી કાંઈ તુજથી, રાખે સહુને તોયે તડપાવી કર્તા-હર્તા છે તું પોતે, રહે તોયે સદા તું છુપાઈ દૃશ્ય અદૃશ્ય સર્વ કંઈ રહે, સદા તુજમાં સમાઈ સુખ દુઃખે સહુને, રાખે પ્રભુ, સદા સાથે બાંધી
https://www.youtube.com/watch?v=R6ebd-me3BA
Satguru Shri Devendra Ghia (Kaka)
અજબ છે તું તો પ્રભુ, અજબ તો છે તારી સૃષ્ટિ અજબ છે માનવ રચના, છે અજબ તો એની જિંદગી અજબ છે જાળ તો કર્મની, છે અજબ તો માયાની મોહિની સુખ દુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી માનવને સર્વ શક્તિ દીધી, રહ્યો તોય અસહાય સમજી કદી અહંમે રહ્યો ડૂબી, સર્વ બંધન રહ્યો છે તોડી મોંઘો માનવદેહ દીધો, કરવો સફળ ગયો એ ભૂલી સુખ દુઃખે રાખે પ્રભુ, તું તો સદા સૃષ્ટિને બાંધી અશક્ય નથી કાંઈ તુજથી, રાખે સહુને તોયે તડપાવી કર્તા-હર્તા છે તું પોતે, રહે તોયે સદા તું છુપાઈ દૃશ્ય અદૃશ્ય સર્વ કંઈ રહે, સદા તુજમાં સમાઈ સુખ દુઃખે સહુને, રાખે પ્રભુ, સદા સાથે બાંધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajab che tu to prabhu, ajab to che taari srishti
ajab che manav rachana, che ajab to eni jindagi
ajab che jal to karmani, che ajab to maya ni mohini
sukh duhkhe rakhe prabhu, tu tohiya saad srishtine didhi manavane, bandhi
manav ne samaji
kadi ahamme rahyo dubi, sarva bandhan rahyo Chhe todi
mongho manavdeh didho, karvo saphal gayo e bhuli
sukh duhkhe rakhe prabhu, tu to saad srishtine Bandhi
ashakya nathi kai tujathi, rakhe Sahune toye tadapavi
karta-harta Chhe growth pote, rahe toye saad growth chhupai
drishya adrishya sarva kai rahe, saad tujh maa samai
sukh duhkhe sahune, rakhe prabhu, saad saathe bandhi
Explanation in English
In this Gujarati bhajan, he is reflecting on the play of the creator of this universe and his creation.
He is saying...
Remarkable that you are, O Almighty, remarkable is your universe too.
Remarkable is, your creation of a human, and remarkable is his life.
Remarkable is the net of Karmas (actions), and striking is the attraction of illusion.
O Almighty, you keep this universe connected together in the net of happiness and sadness.
You have given immense energy to humans, still they have remained feeling helpless always.
Humans remained drowned in their egos, and keep breaking all their limits.
You have given such invaluable human body, but he has forgotten to use it successfully.
O Almighty, you keep this universe connected together in the net of happiness and sadness.
O Almighty, nothing is impossible for you, still you keep everyone suffering.
You are the doer, still you remain in hiding. Being visible or being invisible is all part of you.
O Almighty, you keep this universe connected together in the net of happiness and sadness.
Kaka (Satguru Devendra Ghia) is introspecting about the play of the creator of this universe and his creation, a human being, and the relationships between the two. A marvellous creation of God is human being, who is blessed with unmatchable human body, immense energy and also with the net of Karmas (Law of cause and effect), an attachment to illusion. Which ultimately leads to suffering and cycle of happiness and sadness. Kaka (Satguru Devendra Ghia) is further reflecting that when nothing is impossible for the creator then why he is not stopping the ills of Karmas and sufferings. When God himself is the doer, then why he is tolerating humans’s uncontrollable behaviour and ego filled actions.
|