Hymn No. 1168 | Date: 12-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-12
1988-02-12
1988-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12657
સર્વ સુખ તો છે રે માડી, એક તારા તો નામમાં
સર્વ સુખ તો છે રે માડી, એક તારા તો નામમાં છે એ તો સીડી માડી, પહોંચવાને તારા તો ધામમાં હરે એ તો દુઃખ સર્વે માડી, જપે જે એને તો પ્યારમાં જપે જે એને દિન રાત અને વળી કામમાં જપ્યાં ઊલટાં, વાલિયા ભીલે, થયું અમર નામ સંસારમાં જપ્યું એવું બાળ ઘ્રુવે, અવિચળ સ્થાપ્યો વિશ્વમાં લીધું પુનિતે એવું, લેવરાવ્યું અનેકને રસીક વાણીમાં ચાખ્યો સ્વાદ જેણે તારા નામનો, રહ્યો ન એ ભાનમાં હરી તેં ચિંતા, હર્યા તેં દુઃખડા, રહ્યો જે તારા ભાવમાં ના માંગે એ પાઈ કે પૈસો, પડે જપવું એ પ્રેમમાં સંસારમાં છે એ દવા સાચી, લેવાયે જો નિષ્કામમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sarva sukh to che re maadi, ek taara to namamam
che e to sidi maadi, pahonchavane taara to dhamamam
haare e to dukh sarve maadi, jape je ene to pyaramam
jape je ene din raat ane vaali kamamam
japyam ulatam, valiya bhile, nam sansar maa
japyu evu baal ghruve, avichal sthapyo vishva maa
lidhu punite evum, levaravyum anek ne rasika vanimam
chakhyo swadh those taara namano, rahyo na e bhanamam
hari te chinta, harya te duhkhada
na, rahyo pamaisoum, eamam phavade pam phange
sansar maa che e dava sachi, levaye jo nishkamamam
Explanation in English
In this Gujarati bhajan,
He is praying…
The ultimate happiness, O Divine Mother, is only in your name.
It is a ladder, O Divine Mother, which reaches your abode.
It takes away all the sorrows of the one who chants your name with love and chants day and night.
Valia Bhil chanted conversely, still his name became immortal in the world.
Child Dhruv chanted your name and established assertiveness in the world.
Saint Punit chanted your name and made many also chant your name.
The one who was tasted the effect of chanting your name, has not able to stay in his consciousness.
You have taken away worries, taken away sorrows of the one who has remained connected with you with your Naam Smaran (chanting your name).
Chanting your name requires no money, it just need the emotions of love and devotion.
In this world, this the powerful, true medicine, if it is taken without any selfishness.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the importance and the power of chanting Divine Mother’s name . Chanting Divine Mother’s name is the most powerful and the simplest way of connecting with Divine consciousness.
|