BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1170 | Date: 13-Feb-1988
   Text Size Increase Font Decrease Font

તારણહાર જેને તારે, કોઈ ન શકે એને ડુબાડી

  No Audio

Taradhar Jene Tare, Koi Na Shake Aene Dukhadi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-02-13 1988-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12659 તારણહાર જેને તારે, કોઈ ન શકે એને ડુબાડી તારણહાર જેને તારે, કોઈ ન શકે એને ડુબાડી
મારણહાર તો જેને મારે, કોઈ ન શકે એને બચાવી
ડુબતાને તો એ તારે, કિનારે આવેલાને પણ ડુબાડે
અંધકારે ઘેરાયેલાને પણ પ્રકાશ એ તો આપે
પાંગળાને ભી ચલાવે, ચાલતા ને ભી પાંગળા બનાવે
મૂંગા ને ભી બોલાવે, બોલતાને ભી મૂંગા બનાવે
કૃપા એની બહુ તાવે, તાવીને તો શુદ્ધ બનાવે
દેવામાં કચાશ ના રાખે, અશક્યને પણ શક્ય બનાવે
મારે કે તારે, તો એ હાથ એનો તો ના દેખાયે
હસતાને ભી રડાવે રડતાને ભી તો એ હસાવે
Gujarati Bhajan no. 1170 by Satguru Devendra Ghia - Kaka
તારણહાર જેને તારે, કોઈ ન શકે એને ડુબાડી
મારણહાર તો જેને મારે, કોઈ ન શકે એને બચાવી
ડુબતાને તો એ તારે, કિનારે આવેલાને પણ ડુબાડે
અંધકારે ઘેરાયેલાને પણ પ્રકાશ એ તો આપે
પાંગળાને ભી ચલાવે, ચાલતા ને ભી પાંગળા બનાવે
મૂંગા ને ભી બોલાવે, બોલતાને ભી મૂંગા બનાવે
કૃપા એની બહુ તાવે, તાવીને તો શુદ્ધ બનાવે
દેવામાં કચાશ ના રાખે, અશક્યને પણ શક્ય બનાવે
મારે કે તારે, તો એ હાથ એનો તો ના દેખાયે
હસતાને ભી રડાવે રડતાને ભી તો એ હસાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tāraṇahāra jēnē tārē, kōī na śakē ēnē ḍubāḍī
māraṇahāra tō jēnē mārē, kōī na śakē ēnē bacāvī
ḍubatānē tō ē tārē, kinārē āvēlānē paṇa ḍubāḍē
aṁdhakārē ghērāyēlānē paṇa prakāśa ē tō āpē
pāṁgalānē bhī calāvē, cālatā nē bhī pāṁgalā banāvē
mūṁgā nē bhī bōlāvē, bōlatānē bhī mūṁgā banāvē
kr̥pā ēnī bahu tāvē, tāvīnē tō śuddha banāvē
dēvāmāṁ kacāśa nā rākhē, aśakyanē paṇa śakya banāvē
mārē kē tārē, tō ē hātha ēnō tō nā dēkhāyē
hasatānē bhī raḍāvē raḍatānē bhī tō ē hasāvē

Explanation in English
In this Gujarati bhajan,
He is saying,
If the saviour (Almighty) saves someone, then no one else can drown him.
If the destroyer (Almighty) kills someone, then no one else can save him.
He (Almighty) can save the one who is already drowning, and he can also drown the one who has reached the shore.
He gives light to the one who is surrounded by utmost darkness.
He can make a lame person to walk and he can even make a Walker to stop and become lame.
He can make a speechless to talk and he can also make a talker to stop and become speechless.
His grace is in abundance and his grace makes one pure.
He doesn’t put limits in giving, he makes even impossible possible.
Either he destroys or he saves, but that hand is never seen.
He can make a smiling person cry and he can also make a weeper smile.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the infinite power of Almighty and his limitless grace. Kaka (Satguru Devendra Ghia) is also explaining that the grace is showered upon a person who becomes worthy of his grace. Almighty is a protector, destroyer and our ultimate guide to live life worthy of his blessings. Kaka (Satguru Devendra Ghia) is urging us to have such thoughts, do such actions that bring us closer to Divine Consciousness.

First...11661167116811691170...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall