BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1172 | Date: 15-Feb-1988
   Text Size Increase Font Decrease Font

મોત તો આવે વહેલું મોડું, ના દે કોઈ એને રે તેડું

  No Audio

Maut Toh Aave Vahelo Modu, Na De Koi Aene Re Tedu

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-02-15 1988-02-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12661 મોત તો આવે વહેલું મોડું, ના દે કોઈ એને રે તેડું મોત તો આવે વહેલું મોડું, ના દે કોઈ એને રે તેડું
સર્જનહારનું છે એ તો તેડું, આવે એ તો વહેલું મોડું
સૃષ્ટિ સર્જનથી આવતું રહેતું, કોઈને એણે ના છોડયું
સાચા ખોટા ભેદ ન રાખ્યા, સહુને એક સરખું ભેટયું
આવતું રહે સહુની પાસ, કોઈ વિરલાએ એને સત્કાર્યું
વાત કરે ભલે સહુ મોટી, ભેટતા એને સહુ ડર્યું
જન્મ્યા જે જે જગમાં, સદા એને એ તો ભેટયું
રાખ્યા ન ભેદ એણે, છે એ તો હથિયાર સર્જનહારનું
થાકેલા હારેલાનું તો છે એ સોનેરી શમણું
કોઈ એમાંથી કદી ન બચ્યું, આવે એ તો વહેલું મોડું
Gujarati Bhajan no. 1172 by Satguru Devendra Ghia - Kaka
મોત તો આવે વહેલું મોડું, ના દે કોઈ એને રે તેડું
સર્જનહારનું છે એ તો તેડું, આવે એ તો વહેલું મોડું
સૃષ્ટિ સર્જનથી આવતું રહેતું, કોઈને એણે ના છોડયું
સાચા ખોટા ભેદ ન રાખ્યા, સહુને એક સરખું ભેટયું
આવતું રહે સહુની પાસ, કોઈ વિરલાએ એને સત્કાર્યું
વાત કરે ભલે સહુ મોટી, ભેટતા એને સહુ ડર્યું
જન્મ્યા જે જે જગમાં, સદા એને એ તો ભેટયું
રાખ્યા ન ભેદ એણે, છે એ તો હથિયાર સર્જનહારનું
થાકેલા હારેલાનું તો છે એ સોનેરી શમણું
કોઈ એમાંથી કદી ન બચ્યું, આવે એ તો વહેલું મોડું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mota to aave vahelum modum, na de koi ene re tedum
sarjanaharanum che e to tedum, aave e to vahelum modum
srishti sarjanathi avatum rahetum, koine ene na chhodayum
saacha khota bhed na rakhya, sahune ek sarakhum bhetayum
aveatum en rahea sarakhum bhetayum aveatum satkaryum
vaat kare Bhale sahu motivated, bhetata ene sahu daryum
jannya je je jagamam, saad ene e to bhetayum
rakhya na bhed ene, Chhe e to hathiyara sarjanaharanum
thakela harelanum to Chhe e soneri shamanum
koi ema thi kadi na bachyum, aave e to vahelum modum

Explanation in English
In this Gujarati bhajan, he is shedding light on the ultimate truth of life,
He is saying...
Death definitely comes either early or late, though no one actually calls for it.
It is the call of a creator, it comes either early or late.
It is a big part of this universe, it doesn’t leave anyone.
It doesn’t differentiate between right and wrong, it embraces each and everyone.
It falls upon each and everyone, and few courageous ones actually welcome it.
Even though, many boast about it, but get scared while embracing it.
Whoever has taken birth in this world, they are embraced by it as well.
It hasn’t differentiate anyone, it is the weapon of the creator of this universe.
For those who are tired and defeated, it becomes a golden opportunity.
No one is saved from it, death comes either early or late.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the fundamental phenomenon of life, that is death. The birth and the death are the two points in the line of infinite. It’s The Divinity that has given expression to this physical dimension, and it knows when this physical dimension will end. Everybody knows in their heart that they will die one day. Yet, as we are ill prepared, and there is fear and confusion. Kaka (Satguru Devendra Ghia) is urging us to see how life occurs in a flow and enjoy each and every moment of it. And, infuse liberating wisdom about death in our inner self.

First...11711172117311741175...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall