Hymn No. 1175 | Date: 17-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-17
1988-02-17
1988-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12664
ઓઢણી લહેરાય `મા' ની ઓઢણી લહેરાય
ઓઢણી લહેરાય `મા' ની ઓઢણી લહેરાય ફરફરે આકાશે એ તો, જગ સારું એમાં સમાય જડ ચેતનને દેતી સમાવી, સચરાચર જગ સમાય સંસાર તાપમાં છે એક એ તો આધાર માનવ ને પ્રાણી, સાગર ને સરિતાની પડતી એમાં ભાત સૂર્ય ચંદ્ર તારા એમાં ચમકતા, છે `મા' નો ચળકાટ ભૂત, ભવિષ્યે, વર્તમાને રહેશે સદા પ્રકાશી જોયાં યુગો એણે, રહી ફરફરતી એ સદાય ફરફરે જ્યાં એ તો, વાયુના વીંઝણા વાય અવનિ પર તેજ તો, એના સદા પથરાય
https://www.youtube.com/watch?v=e5RtOxhmYC8
Satguru Shri Devendra Ghia (Kaka)
ઓઢણી લહેરાય `મા' ની ઓઢણી લહેરાય ફરફરે આકાશે એ તો, જગ સારું એમાં સમાય જડ ચેતનને દેતી સમાવી, સચરાચર જગ સમાય સંસાર તાપમાં છે એક એ તો આધાર માનવ ને પ્રાણી, સાગર ને સરિતાની પડતી એમાં ભાત સૂર્ય ચંદ્ર તારા એમાં ચમકતા, છે `મા' નો ચળકાટ ભૂત, ભવિષ્યે, વર્તમાને રહેશે સદા પ્રકાશી જોયાં યુગો એણે, રહી ફરફરતી એ સદાય ફરફરે જ્યાં એ તો, વાયુના વીંઝણા વાય અવનિ પર તેજ તો, એના સદા પથરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
odhani laheraya `ma 'ni odhani laheraya
pharaphare akashe e to, jaag sarum ema samay
jada chetanane deti samavi, sacharachara jaag samay
sansar taap maa che ek e to aadhaar
manav ne prani, sagar ne saritani padati ema bhata`
chamamata chakandra taara maa 'no chalakata
bhuta, bhavishye, vartamane raheshe saad prakashi
joyam yugo ene, rahi pharapharati e sadaay
pharaphare jya e to, vayuna vinjana vaya
avani paar tej to, ena saad patharaya
Explanation in English
In this Gujarati bhajan,
He is expressing,
The stole of Divine Mother is flying, the stole is flying.
It is waving in the sky, holding the whole world in it.
It contains the lifeless and living beings. The whole world is contained in it.
It is the only support in the world.
It has imprints of humans and animals, oceans and rivers.
The sun, the moon and the stars are twinkling in it. They are the shimmer of Divine Mother.
It is always shinning with past, present and future.
It has observed eras and it is waving perpetually.
As it waves, the wind starts blowing, and it lights up the earth with its brilliance.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the Divine Mother is the creator of this world. The whole universe is part of her. She is the source of humans, animals, sun, moon and stars. She is there from the beginning. She is infinite and her energy and her radiance is spread all around. She is omnipresent.
|
|