Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1177 | Date: 18-Feb-1988
પ્રેમ કેરો કિલ્લો બનાવી રચું ભક્તિ કેરો મહેલ
Prēma kērō killō banāvī racuṁ bhakti kērō mahēla

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1177 | Date: 18-Feb-1988

પ્રેમ કેરો કિલ્લો બનાવી રચું ભક્તિ કેરો મહેલ

  No Audio

prēma kērō killō banāvī racuṁ bhakti kērō mahēla

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-02-18 1988-02-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12666 પ્રેમ કેરો કિલ્લો બનાવી રચું ભક્તિ કેરો મહેલ પ્રેમ કેરો કિલ્લો બનાવી રચું ભક્તિ કેરો મહેલ

વહેલાં આવી, વસજે એમાં માડી, કરજે લીલાલહેર

   ભૂલી જાઉં જગને, ભૂલી જાઉં તારી માયા

   વીસરું બધાં બંધન ને વીસરું વળી કાયા

કરું સાફ આંગણાં હૈયાનાં, જગાવું નિર્મળ જ્યોતધારા

આસન તો વહાલનાં બિછાવીશ, પધારો માડી પ્યારાં

   કામ તો છે એક તારું, છોડ હવે બધાં બહાનાં

   તારા ને મારા સંબંધ, તો છે માડી પુરાણા

મનના દીપકને માડી, જોજે હલાવે ના ખોટી વિચારધારા

રહેશે એ તો સદાય પ્રકાશ દેતો માડી જીવન સારા

   પ્રેમ કેરા ભોજન માડી, ખાશે અમૃત ઓડકારા

   બાંધીશ પ્રેમના તાંતણા, ભૂલીશ ભાન ઊઠવાના
View Original Increase Font Decrease Font


પ્રેમ કેરો કિલ્લો બનાવી રચું ભક્તિ કેરો મહેલ

વહેલાં આવી, વસજે એમાં માડી, કરજે લીલાલહેર

   ભૂલી જાઉં જગને, ભૂલી જાઉં તારી માયા

   વીસરું બધાં બંધન ને વીસરું વળી કાયા

કરું સાફ આંગણાં હૈયાનાં, જગાવું નિર્મળ જ્યોતધારા

આસન તો વહાલનાં બિછાવીશ, પધારો માડી પ્યારાં

   કામ તો છે એક તારું, છોડ હવે બધાં બહાનાં

   તારા ને મારા સંબંધ, તો છે માડી પુરાણા

મનના દીપકને માડી, જોજે હલાવે ના ખોટી વિચારધારા

રહેશે એ તો સદાય પ્રકાશ દેતો માડી જીવન સારા

   પ્રેમ કેરા ભોજન માડી, ખાશે અમૃત ઓડકારા

   બાંધીશ પ્રેમના તાંતણા, ભૂલીશ ભાન ઊઠવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma kērō killō banāvī racuṁ bhakti kērō mahēla

vahēlāṁ āvī, vasajē ēmāṁ māḍī, karajē līlālahēra

   bhūlī jāuṁ jaganē, bhūlī jāuṁ tārī māyā

   vīsaruṁ badhāṁ baṁdhana nē vīsaruṁ valī kāyā

karuṁ sāpha āṁgaṇāṁ haiyānāṁ, jagāvuṁ nirmala jyōtadhārā

āsana tō vahālanāṁ bichāvīśa, padhārō māḍī pyārāṁ

   kāma tō chē ēka tāruṁ, chōḍa havē badhāṁ bahānāṁ

   tārā nē mārā saṁbaṁdha, tō chē māḍī purāṇā

mananā dīpakanē māḍī, jōjē halāvē nā khōṭī vicāradhārā

rahēśē ē tō sadāya prakāśa dētō māḍī jīvana sārā

   prēma kērā bhōjana māḍī, khāśē amr̥ta ōḍakārā

   bāṁdhīśa prēmanā tāṁtaṇā, bhūlīśa bhāna ūṭhavānā
English Explanation Increase Font Decrease Font


In his customary style of conversation with Divine Mother, he is inviting her to reside within him,

He is communicating…

I have made a castle of love and have created a palace of devotion, please come quickly and reside in there, O Divine Mother.

I want to forget about this world, I want to forget about your illusion,

I want to forget about all the attachments and also about this physical body.

I have cleaned my heart, and I have woken up a limpid stream of light.

I have made a seat of love for you, please come, O My Dear Mother.

Now, you have to just let go of all your excuses.

Our relationship is very old, please see to it that my mind doesn’t shake up a wrong stream of thoughts, O Divine Mother.

It stays spreading light through the life.

I will serve you food of love, O Divine Mother, you will burp of only satisfaction.

I will bind you with the threads of love, so that, you will forget about getting up.

Kaka is inviting Divine Mother with love, devotion and pure heart, so that she resides within him and never leave. Kaka’s bhajans are his offering of love for Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 1177 by Satguru Devendra Ghia - Kaka
First...117711781179...Last