Hymn No. 1180 | Date: 18-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-18
1988-02-18
1988-02-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12669
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી ઘનઘોર વાદળ ઘેરાયા, અંધકાર છવાયા,વીજળી પ્રભુની ઝબકી મોજા ઉછળ્યા મોટા, જીવ તાળવે ચડયા, સહાય પ્રભુની મળી દુશ્મનોથી ઘેરાયા, રસ્તા બધા રોકાયા, રસ્તા પ્રભુના ખૂલ્યા અસહ્ય ભારથી પગલાં દબાયા, પગલાં ભળી રહ્યા, સહાય પ્રભુની મળી તાપ અસહ્ય તપી રહ્યા, ઝાંઝવાના જળ જ્યાં પ્રભુના જળ મળ્યા કરવું શું, સૂઝે ન કાંઈ, મન બહુ મૂંઝાય, માર્ગ પ્રભુના મળી ગયા અકળાઈ ઊઠયાં હૈયા, દર્શને તલસી ગયા, દર્શન પ્રભુના થયા
Satguru Shri Devendra Ghia (Kaka)
ઘેરાયો જ્યારે મળી નિરાશા, આશા પ્રભુની રણકી ઊઠી ઘનઘોર વાદળ ઘેરાયા, અંધકાર છવાયા,વીજળી પ્રભુની ઝબકી મોજા ઉછળ્યા મોટા, જીવ તાળવે ચડયા, સહાય પ્રભુની મળી દુશ્મનોથી ઘેરાયા, રસ્તા બધા રોકાયા, રસ્તા પ્રભુના ખૂલ્યા અસહ્ય ભારથી પગલાં દબાયા, પગલાં ભળી રહ્યા, સહાય પ્રભુની મળી તાપ અસહ્ય તપી રહ્યા, ઝાંઝવાના જળ જ્યાં પ્રભુના જળ મળ્યા કરવું શું, સૂઝે ન કાંઈ, મન બહુ મૂંઝાય, માર્ગ પ્રભુના મળી ગયા અકળાઈ ઊઠયાં હૈયા, દર્શને તલસી ગયા, દર્શન પ્રભુના થયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gherayo jyare mali nirasha, aash prabhu ni ranaki uthi
ghanaghora vadala gheraya, andhakaar chhavaya, vijali prabhu ni jabaki
moja uchhalya mota, jiva talave chadaya, sahaay prabhu ni mali
dushmanothi gheraya, bagala sahalya, batharabhaya, rasta bada sahal, sahi pramahal, asa
rahul dahul dushmanothi gherabaya, asa rahul dahul dushmanothi prabhu ni mali
taap asahya tapi rahya, janjavana jal jya prabhu na jal malya
karvu shum, suje na kami, mann bahu munjaya, maarg prabhu na mali gaya
akalai uthayam haiya, darshane talsi gaya, darshan prabhu na thaay
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
when I got surrounded by disappointments, just then, clinked the hope from the Almighty.
When I was surrounded by dark clouds and when the darkness had spread around, just then, sparkled the lightening of the Almighty.
When the waves (circumstances) rose high, and life was threatened, just then, found the help from the Almighty.
When I was surrounded by enemies and all the roads were blocked, just then, opened the ways of the Almighty.
When my steps were pressed with unbearable weight, and the steps were stuck, just then, found the help from the Almighty.
When unbearable heat (pressures of life) was experienced, and no water (solace) was found, just then, found the divine water of the Almighty.
When I could not think of what to do and the mind was confused, just then, found the directions from the Almighty.
When the heart was baffled and was yearning for his vision, just then, appeared the Almighty in my vision.
Kaka (Satguru Devendra Ghia) is explaining that when God is remembered, revered and loved, he appears in front of us in any form in terms of help or vision or comfort or direction depending upon our state of mind and circumstances. He is always with us. This has been experienced all the time by spiritual seekers. The power of spiritual forces is everywhere invisible to the eyes and inherent in all the things.
|