Hymn No. 1185 | Date: 22-Feb-1988
|
|
Text Size |
 |
 |
1988-02-22
1988-02-22
1988-02-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12674
જગની જનેતા, તો આજે રડી પડી (2)
જગની જનેતા, તો આજે રડી પડી (2) છે દોર તો જગનો હાથમાં, આજે એ તો મજબૂર બની ઘડેલા એના નીતિ નિયમોને, એના બાળે ઠેસ દીધી મૂકી કર્મની ચાવી બાળના હાથમાં, પાપે તો એણે ઝોળી ભરી વરસાવ્યું ખૂબ હેત તો એણે, માયા પાછળ દોટ એણે દીધી બાળને બાળ તો રહ્યો હણતાં, હિંસાએ તો માઝા મૂકી લઈને સોગંદ એના નામના, સોગંદની અવગણના કરી ભાઈ બહેન ને માત-પિતાના, સંબંધમાં તો ઓટ આવી મારું ને તારું તો જગમાં ફાલ્યું જોઈ એ તો આંખ રડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag ni janeta, to aaje radi padi (2)
che dora to jagano hathamam, aaje e to majbur bani
ghadela ena niti niyamone, ena bale thesa didhi
muki karmani chavi balana hathamam, pape to ene joli bhari
varasavyum khub het to ene, maya ene didhi
baalne baal to rahyo hanatam, hinsae to maja muki
laine soganda ena namana, sogandani avaganana kari
bhai bahena ne mata-pitana, sambandhamam to oot aavi
maaru ne taaru to jag maa phalyum joi e to aankh radi
Explanation in English
In this Gujarati bhajan, he describing the agony of Divine Mother.
He is saying...
The Mother of this world, Divine Mother is shedding tears today.
The rein of this world is in her hands, but she has become helpless today.
The rules and regulations that are formed by her, are kicked away by her children.
She put the key of the karmas (actions) in the hands of her children, but they filled their bag of Karmas with many sins.
She showered so much love, but they still got drawn by illusion.
The children are killing each other and violence has taken over.
The children took oath in the name of Divine Mother, but they chose to ignore the oath.
The relationships between brother and sister, and father and mother is soured. Only possessiveness is prevailing in the world.
Divine Mother is shedding tears.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the world that is created by Divine Mother has become place of animosity, and negativity. The world has become indifferent towards the ordinance and love of Divine Mother and her heart is crying looking at the pathetic state of the world.
|
|