Hymn No. 1189 | Date: 29-Feb-1988
|
|
Text Size |
 |
 |
જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે
Jage Antarma Veg Vikarna, Tyare Tu Yeti Jaje
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-02-29
1988-02-29
1988-02-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12678
જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે
જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે ના રહી ગફલતમાં, ના એમાં તો તું તણાઈ જાજે રહેશે ગફલતમાં, એમાં તણાઈ જાશે નીકળવું બહાર તારું મુશ્કેલ તો થાશે - જાગે... આવેગો કેવા ને ક્યારે જાગે ના સમજાશે પાણી પહેલાં પાળ તો એમાં તું બાંધજે - જાગે... તણાશે એમાં, દર્શન દુર્લભ સુખના થાશે સુખ કાજે તો દોટ તારી, નિષ્ફળ જાશે - જાગે... ઝાંઝવાના જળ જેવા સુખ એ તો દેખાડશે પ્યાસ સુખની તારી, અધૂરી તો રહી જાશે - જાગે... પડયો કાદવમાં જ્યાં, ઊંડો ને ઊંડો ઉતરી જાશે તરફડશે ઘણો, મુશ્કેલીથી તો બહાર નીકળાશે - જાગે... લઈ અનુભવ એમાં જો તું નહીં જાગે દેહ માનવનો તારો તો એળે જાશે - જાગે...
Satguru Shri Devendra Ghia (Kaka)
જાગે અંતરમાં વેગ વિકારના, ત્યારે તું ચેતી જાજે ના રહી ગફલતમાં, ના એમાં તો તું તણાઈ જાજે રહેશે ગફલતમાં, એમાં તણાઈ જાશે નીકળવું બહાર તારું મુશ્કેલ તો થાશે - જાગે... આવેગો કેવા ને ક્યારે જાગે ના સમજાશે પાણી પહેલાં પાળ તો એમાં તું બાંધજે - જાગે... તણાશે એમાં, દર્શન દુર્લભ સુખના થાશે સુખ કાજે તો દોટ તારી, નિષ્ફળ જાશે - જાગે... ઝાંઝવાના જળ જેવા સુખ એ તો દેખાડશે પ્યાસ સુખની તારી, અધૂરી તો રહી જાશે - જાગે... પડયો કાદવમાં જ્યાં, ઊંડો ને ઊંડો ઉતરી જાશે તરફડશે ઘણો, મુશ્કેલીથી તો બહાર નીકળાશે - જાગે... લઈ અનુભવ એમાં જો તું નહીં જાગે દેહ માનવનો તારો તો એળે જાશે - જાગે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hunt antar maa vega vikarana, tyare tu cheti jaje
na rahi gaphalatamam, na ema to tu tanai jaje
raheshe gaphalatamam, ema tanai jaashe
nikalavum bahaar taaru mushkel to thashe - hunt ...
avego keva ne kyare pal jaage na samajashe
band - hunt ...
tanashe emam, darshan durlabha sukh na thashe
sukh kaaje to dota tari, nishphal jaashe - hunt ...
janjavana jal jeva sukh e to dekhadashe
pyas sukhani tari, adhuri to rahi jaashe - hunt ...
padayo kadavamo ne undo utari jaashe
taraphadashe ghano, mushkelithi to bahaar nikalashe - hunt ...
lai anubhava ema jo tu nahi hunt
deh manavano taaro to ele jaashe - hunt ...
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
When there is an acceleration of wrong thoughts in the heart, then be alert at that time.
Don't be careless and get carried away, if there will be carelessness you will be drifted in those wrong thoughts.
It will be very difficult for you to get out, when there is acceleration of wrong thoughts in your heart.
How and when the impulses will come, even you won't be able to understand.
Build a wall (control) before the water level increases (thoughts become beyond control), when there is acceleration of wrong thoughts in your heart.
If you are pulled towards it, you will rarely get the vision of happiness.
Your race towards happiness will fail, when there is acceleration of wrong thoughts in your heart.
It will show you a mirage of happiness, your thirst for happiness will not be quenched, when there is acceleration of wrong thoughts in your heart.
If your legs are caught in the dirt (wrong direction), you will just slip deeper inside, you will be agonised and with lot of struggle you will be able to come out if it,
when there is acceleration of wrong thoughts in the heart.
With this experience, if you don’t wake up (become aware), this human body that you have been given that will be futile and wasted.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the clarity of thoughts in this bhajan. A human is gifted with the mind which is able to think, analyse and decide. Kaka (Satguru Devendra Ghia) is explaining about the catastrophic effect of having wrong thoughts, and endless thoughts leading towards wrong action and the impact of it in our search for true happiness in life. Kaka (Satguru Devendra Ghia) is urging us to control our thoughts. Overthinking and over analysing is not creating any positive impact on our lives, it is just making us feel overwhelmed and over burdened with the situation that we may be facing.
|