Hymn No. 1192 | Date: 02-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-02
1988-03-02
1988-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12681
નથી શબ્દો પૂરા મારી પાસે માડી, વર્ણવાને ગુણો તારા
નથી શબ્દો પૂરા મારી પાસે માડી, વર્ણવાને ગુણો તારા નથી ભરી શક્તો ભાવો પૂરા, માડી માનવા ઉપકાર તારા દીધું તેં ઘણું, લાગે ઓછું, ઊભો ફેલાવી હાથ તો મારા તોયે ના મુખ તો તેં ફેરવી લીધું, ભર્યા હાથ સદાયે મારા જગે સાંભળી ના ફરિયાદ મારી, દીધા કાન તેં તો તારા કહું ના કહું, સમજે ત્યાં તું પૂરું, કરવા વખાણ શા તારા કરતા ગુણો યાદ તારા, આવે ભરાઈ તો હૈયાં અમારા ઉભરાતા હૈયે, ના નીકળે શબ્દો, વાંચી લેજે ભાવો અમારા એક નહિ, અનેક ગુણો છે તારા શબ્દો થંભી જાયે અમારા શક્તિ સીમિત છે અમારી માડી, કરવા વખાણ ક્યાંથી તારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi shabdo pura maari paase maadi, varnavane Guno taara
nathi bhari shakto bhavo pura, maadi manav upakaar taara
didhu te ghanum, location ochhum, ubho phelavi haath to maara
toye na mukh to te pheravi lidhum, bharya haath sadaaye maara
hunt Sambhali na phariyaad mari, didha kaan te to taara
kahum na kahum, samaje tya tu purum, karva vakhana sha taara
karta guno yaad tara, aave bharai to haiyam amara
ubharata haiye, na nliche shabdo, vanchi leje bhayo amara
ek nahi, anek guno thara taara tara shabdo
shakti simita che amari maadi, karva vakhana kyaa thi taara
Explanation in English
In this Gujarati prayer bhajan, he is singing praises in the glory of Divine Mother’s virtues.
He is praying…
I do not have enough words to describe your virtues, O Divine Mother.
I can not fill enough emotions in expressing my gratitude to you, O Divine Mother.
You have given so much, still I find it less, and stand in front of you asking for more. Still, you do not turn your face away, and keep on giving.
When no one else listens to me, you offer your ears to me and listen.
Whether I tell or not, still, you understand everything, what do I say in your praises !
Remembering your virtues, my heart is overwhelmed.
With overwhelmed heart, I am not able to express in words, please read my emotions, O Mother.
Not just one, countless are your virtues, my words are not enough to express.
I do not have enough strength to express your virtues.
In this devotional bhajan, Kaka (Satguru Devendra Ghia) is explaining that he is finding himself with lack of words to describe the countless virtues of Divine Mother. And, he s overwhelmed with emotions trying to express his gratitude.
|