Hymn No. 1194 | Date: 07-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12683
ભરી પાપનો ભાર હૈયામાં, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
ભરી પાપનો ભાર હૈયામાં, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી ચિંતાનો ભરીને ખૂબ ભાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી ખાઈ નિરાશાના ખૂબ માર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી રાખી વૈરની આગ હૈયે જલતી, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી ભરી વાસનાનો હૈયે ભાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી પુરષાર્થમાં મેળવી હાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી ખોલી સદા દુશ્મનીના દ્વાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી ભરી રાખી હૈયામાં ક્રોધ અપાર, સુખચેનમાં કોઈ સૂઈ શક્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhari Papano bhaar haiyamam, sukhachenamam koi sui shakyum nathi
chintano bhari ne khub bhara, sukhachenamam koi sui shakyum nathi
khai nirashana khub Mara, sukhachenamam koi sui shakyum nathi
rakhi Vairani aag Haiye jalati, sukhachenamam koi sui shakyum nathi
bhari vasanano Haiye bhara, sukhachenamam koi sui shakyum nathi
purasharthamam melavi hara, sukhachenamam koi sui shakyum nathi
kholi saad dushmanina dvara, sukhachenamam koi sui shakyum nathi
bhari rakhi haiya maa krodh apara, sukhachenamam koi sui shakyum nathi
Explanation in English
In this Gujarati Bhajan,
He is saying…
Filling a load full of sins in the heart,
No one can sleep peacefully and happily.
Filling load full of worries in the heart,
No one can sleep peacefully and happily.
Bearing the brunt of disappointments,
No one can sleep peacefully and happily.
Keeping the fire revenge burning in the heart,
No one can sleep peacefully and happily.
Filling load full of desires in the heart,
No one can sleep peacefully and happily.
Getting defeated in one’s efforts,
No one can sleep peacefully and happily.
Keeping the doors of enmity open,
No one can sleep peacefully and happily.
Filling immeasurable anger in the heart,
No one can sleep peacefully and happily.
Kaka (Satguru Devendra Ghia) is explaining that when one’s heart, one’s consciousness is filled with so much negativity, like anger, animosity, enmity, desires, worries, disappointments and defeats, it is impossible for one to feel the peace and happiness. Kaka (Satguru Devendra Ghia) is urging us to become aware of such shortcomings, and make sincere efforts towards weeding out such negative attributes and fill our hearts and mind with positive attributes to make our lives peaceful and happy. To transform our consciousness, we need wisdom to know what qualities to strengthen and what weaknesses to abandon.
|