Hymn No. 1196 | Date: 07-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12685
હૈયું આજે શુદ્ધ કરી માડી, ધરું આજે તવ ચરણે
હૈયું આજે શુદ્ધ કરી માડી, ધરું આજે તવ ચરણે કરી રહ્યો પ્રતિક્ષા માડી તારી, આવી આજે તારે બારણે કેવો છું ખબર નથી માડી, તું છે મારી, છે એ આશ હૈયે વીત્યા જનમ કેટલા, હિસાબ તો નથી એનો મારી પાસે જાણતો નથી હું તો કંઈ, જરૂરિયાતનું તું શીખવી દેજે કદી જો ભૂલ કરું એમાં, કાન મારો તો તું પકડી લેજે કરું સાચું કે ખોટું રે માડી, જુદાઈ તારી મુજને ના દેજે છું હું તો બાળ તારો માડી, ગળે મુજને તો લગાવી દેજે હસતા ખેલતાં સદા રટું તને, આશ છે એ તો મારા હૈયે વિસરું સ્મરણ તારું ન કદી, શક્તિ હૈયે એવી ભરી દેજે
https://www.youtube.com/watch?v=9U7xcMXACuQ
Satguru Shri Devendra Ghia (Kaka)
હૈયું આજે શુદ્ધ કરી માડી, ધરું આજે તવ ચરણે કરી રહ્યો પ્રતિક્ષા માડી તારી, આવી આજે તારે બારણે કેવો છું ખબર નથી માડી, તું છે મારી, છે એ આશ હૈયે વીત્યા જનમ કેટલા, હિસાબ તો નથી એનો મારી પાસે જાણતો નથી હું તો કંઈ, જરૂરિયાતનું તું શીખવી દેજે કદી જો ભૂલ કરું એમાં, કાન મારો તો તું પકડી લેજે કરું સાચું કે ખોટું રે માડી, જુદાઈ તારી મુજને ના દેજે છું હું તો બાળ તારો માડી, ગળે મુજને તો લગાવી દેજે હસતા ખેલતાં સદા રટું તને, આશ છે એ તો મારા હૈયે વિસરું સ્મરણ તારું ન કદી, શક્તિ હૈયે એવી ભરી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyu aaje shuddh kari maadi, dharum aaje tav charane
kari rahyo pratiksha maadi tari, aavi aaje taare barane
kevo chu khabar nathi maadi, tu che mari, che e aash haiye
vitya janam ketala, hisaab to
nathi hu too maari paase janato jaruriyatanum tu shikhavi deje
kadi jo bhul karu emam, kaan maaro to tu pakadi leje
karu saachu ke khotum re maadi, judai taari mujh ne na deje
chu hu to baal taaro maadi, gale mujh ne to lagavi deje
hasta khelatam saad ratum tane, aash che e to maara haiye
visaru smaran taaru na kadi, shakti haiye evi bhari deje
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is saying…
I am offering my heart today after making it pure,
And, I am waiting for you, O Divine Mother, at your doorstep.
How I am that I don’t know, O Mother, you are mine, such hope is there in my heart.
How many lives I have lived, that count, I do not have.
I don’t know anything, O Divine Mother, you please teach me what is necessary.
If I make mistakes, please grab my ear and show me the way.
Whether I do right or wrong, O Divine Mother, please don’t separate me from you.
I am your child, O Divine Mother, please embrace me.
I chant your name all the time, I have such hope in my heart.
I never forget chanting your name, O Divine Mother, please fill such energy in me.
Kaka (Satguru Devendra Ghia) is praying for only and only the union with Divine Mother.
|