Hymn No. 1199 | Date: 07-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12688
ડર તો હૈયે સદાયે જેને ભર્યો રહે
ડર તો હૈયે સદાયે જેને ભર્યો રહે સુખ તો સદા, એનાથી દોઢ ગાંવ દૂર રહે પળે પળે ક્રોધમાં સદા જે જલતો રહે - સુખ... વૈર તો હૈયે સદાયે જેના, સળગતો રહે - સુખ... કામ વાસનાથી હૈયું જેનું સદા, ભર્યું રહે - સુખ... લાલસાથી હૈયું જેનું સદા, રગદોળાઈ રહે - સુખ... પુણ્યથી તો જે સદા ભાગતો રહે - સુખ... માયામાં હૈયું જેનું, ભર્યું ભર્યું રહે - સુખ... હિંસામાં હૈયું જેનું સદા લપેટાઈ રહે - સુખ... ઇર્ષ્યામાં આંખો જેની સદા જલતી રહે - સુખ... સંયમ ને તપથી સદા જે વંચિત રહે - સુખ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dar to haiye sadaaye those bharyo rahe
sukh to sada, enathi dodha gamva dur rahe
pale pale krodhamam saad je jalato rahe - sukh ...
vair to haiye sadaaye jena, salagato rahe - sukh ...
kaam vasanathi haiyu jenum sada, bharyu jenum saad - sukh ...
lalasathi haiyu jenum sada, ragadolai rahe - sukh ...
punya thi to je saad bhagato rahe - sukh ...
maya maa haiyu jenum, bharyu bharyum rahe - sukh ...
hinsamam haiyu jenum saad lapetha ... rahe - sukh
irshyamam aankho jeni saad jalati rahe - sukh ...
sanyam ne taap thi saad je vanchita rahe - sukh ...
Explanation in English
In this Gujarati bhajan,
He is saying…
A person who is always fearful in his heart,
The happiness stays away from him.
A person who is always burning in anger,
The happiness stays away from him.
A person who is always burning in animosity,
The happiness stays away from him.
A person whose heart is filled with lust and desires all the time,
The happiness stays away from him.
A person whose heart is filled with greed,
The happiness stays away from him.
A person who runs away from the path of virtues,
The happiness stays away from him.
A person who is always indulging in illusion,
The happiness stays away from him.
A person who is involved in violence,
The happiness stays away from him.
A person whose eyes are burning with jealousy,
The happiness stays away from him.
A person who doesn’t follow a path of discipline and penance,
The happiness stays away from him.
Kaka (Satguru Devendra Ghia) is giving the formula for eternal happiness in this bhajan. A person can remain eternally happy only when he is free of anger, animosity, jealousy, desires, greed and violence. When an individual follows a path of discipline and restraint and makes efforts towards penance and devotion, then he will be able to connect with Divine and find eternal peace and happiness.
|
|