Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1202 | Date: 10-Mar-1988
દયાની છે તું તો દાતા ‘મા’, દયા આજ તો એવી કરજે
Dayānī chē tuṁ tō dātā ‘mā', dayā āja tō ēvī karajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1202 | Date: 10-Mar-1988

દયાની છે તું તો દાતા ‘મા’, દયા આજ તો એવી કરજે

  No Audio

dayānī chē tuṁ tō dātā ‘mā', dayā āja tō ēvī karajē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-03-10 1988-03-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12691 દયાની છે તું તો દાતા ‘મા’, દયા આજ તો એવી કરજે દયાની છે તું તો દાતા ‘મા’, દયા આજ તો એવી કરજે

વેર ને ક્રોધ હૈયાના મારા, આજ તો એને હરી લેજે

કામ વાસના હૈયાની મારી, આજ તો સમાવી દેજે

કદી ન ઇચ્છું કોઈનું બૂરું, બુદ્ધિ એવી મને દેજે

પુરુષાર્થે આગળ વધુ, શક્તિ એવી ભરી દેજે

સહન કરું અપમાન ભલે, કરું ના કોઈનું, સંયમ એવો દેજે

નિર્મળ હૈયું નિર્મળ બને, આશિષ એવા તો દેજે

માયામાંથી મન હટે મારું, મન તારામાં જોડી દેજે

લોભ-લાલચે કદી ન તણાઉં, હૈયું મજબૂત કરી દેજે

શ્વાસેશ્વાસમાં તુજને ભરું, શક્તિ એવી તો દેજે

ભક્તિથી હૈયું ભર્યું રહે, તારી ભક્તિ સદાય દેજે

હું તો છું સદાય તારો માડી, સદા તું માડી મારી રહેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dayānī chē tuṁ tō dātā ‘mā', dayā āja tō ēvī karajē

vēra nē krōdha haiyānā mārā, āja tō ēnē harī lējē

kāma vāsanā haiyānī mārī, āja tō samāvī dējē

kadī na icchuṁ kōīnuṁ būruṁ, buddhi ēvī manē dējē

puruṣārthē āgala vadhu, śakti ēvī bharī dējē

sahana karuṁ apamāna bhalē, karuṁ nā kōīnuṁ, saṁyama ēvō dējē

nirmala haiyuṁ nirmala banē, āśiṣa ēvā tō dējē

māyāmāṁthī mana haṭē māruṁ, mana tārāmāṁ jōḍī dējē

lōbha-lālacē kadī na taṇāuṁ, haiyuṁ majabūta karī dējē

śvāsēśvāsamāṁ tujanē bharuṁ, śakti ēvī tō dējē

bhaktithī haiyuṁ bharyuṁ rahē, tārī bhakti sadāya dējē

huṁ tō chuṁ sadāya tārō māḍī, sadā tuṁ māḍī mārī rahējē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is into meditation and pleading to the compassionate Divine Mother to pour her grace and affection on him.

Kakaji prays

You are the Mother of compassion and kindness

You are the giver of it. Give me today your compassion.

You just snatch away today angriness & enemity from my heart.

Absorb all the carnality from my heart today.

May I never want to think for anybody's bad, give me that much of intelligence and knowledge.

May manhood grow further more. Fill that much of strength in me.

Though I suffer insults, but I do not want to insult others give me that tolerance and restraint.

Let the immaculate heart become more immaculate

Let my mind move away from illusions and get attached in you.

May greed never strain me, and make my heart so strong.

May in each and every breath I fill you, give me that much of power and strength.

May my heart is filled with devotions give me your devotion forever.

I am forever yours O'Mother, but you too stay as my mother always.
Scan Image

Gujarati Bhajan no. 1202 by Satguru Devendra Ghia - Kaka
First...120112021203...Last