BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1205 | Date: 12-Mar-1988
   Text Size Increase Font Decrease Font

ચમકે છે ચાંદલો તો `મા' ના કપાળમાં, રહે સદાએ નિહાળી, એ તો વ્હાલમાં

  No Audio

Chamke Che Chandalo Toh Ma Na Kapadma, Rahe Sadaye Nihali, Ae Toh Vahlma

મા, ભગવાન (Almighty Mother, God)


1988-03-12 1988-03-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12694 ચમકે છે ચાંદલો તો `મા' ના કપાળમાં, રહે સદાએ નિહાળી, એ તો વ્હાલમાં ચમકે છે ચાંદલો તો `મા' ના કપાળમાં, રહે સદાએ નિહાળી, એ તો વ્હાલમાં
રાખે ના ભેદભાવ એ તો દિલમાં, બોલાવે સહુને સદાયે, એ તો પ્યારમાં
શોભે છે હાર તો એના ગળામાં, વીંટાયા છે જાણે બાળ એના હૈયામાં
ઓઢે છે ચૂંદડી એ તો આનંદમાં, ફરફરે સદાયે એ તો, સારાયે જગમાં
હાથે ત્રિશૂળ વળી ચક્ર છે તો હાથમાં, લીધા છે હાથ એણે, ભકતોના બચાવમાં
મધુર મુખ મલકે છે, ભક્તોના ભાવમાં, હાથ એના દેતા તાળી ભક્તિના તાલમાં
ઊપડે છે પગ એના, ભક્તોની પુકારમાં, તત્પર છે સદાયે એ તો સહાય કરવા
ઊછળે છે હૈયું એનું, દેખી બાળને વ્હાલમાં, લે છે સદાયે એ તો બાળને ખોળામાં
Gujarati Bhajan no. 1205 by Satguru Devendra Ghia - Kaka
ચમકે છે ચાંદલો તો `મા' ના કપાળમાં, રહે સદાએ નિહાળી, એ તો વ્હાલમાં
રાખે ના ભેદભાવ એ તો દિલમાં, બોલાવે સહુને સદાયે, એ તો પ્યારમાં
શોભે છે હાર તો એના ગળામાં, વીંટાયા છે જાણે બાળ એના હૈયામાં
ઓઢે છે ચૂંદડી એ તો આનંદમાં, ફરફરે સદાયે એ તો, સારાયે જગમાં
હાથે ત્રિશૂળ વળી ચક્ર છે તો હાથમાં, લીધા છે હાથ એણે, ભકતોના બચાવમાં
મધુર મુખ મલકે છે, ભક્તોના ભાવમાં, હાથ એના દેતા તાળી ભક્તિના તાલમાં
ઊપડે છે પગ એના, ભક્તોની પુકારમાં, તત્પર છે સદાયે એ તો સહાય કરવા
ઊછળે છે હૈયું એનું, દેખી બાળને વ્હાલમાં, લે છે સદાયે એ તો બાળને ખોળામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chamake che chandalo to `ma 'na kapalamam, rahe sadaay nihali, e to vhalamam
rakhe na bhedabhava e to dilamam, bolaave ​​sahune sadaye, e to pyaramam
shobhe che haar to ena galamam, vintaya che jaane baal ena to haiyamund
odhe ch , pharaphare sadaaye e to, saraye jag maa
haathe trishul vaali chakra che to hathamam, lidha che haath ene, bhakatona bachavamam
madhura mukh malake chhe, bhaktona bhavamam, haath ena deta to taali bhakti na chamuk
sade pauk, upade e ch sahaay karva
uchhale che haiyu enum, dekhi baalne vhalamam, le che sadaaye e to baalne kholamam

Explanation in English
In this wonderful Gujarati Bhajan Kakaji is describing the Divine Mother's appearance, and her affection and love for her devotees, saviour of her devotees.
Kakaji is describing
The red dot which shines on the forehead of the Divine Mother always looks at with love.
She does not keep discrimination for anybody in her heart. Infact she calls everybody with love.
She adorns the garland in her neck. It is wrapped up like a child to her heart.
She puts on the head gear (chunri) with joy always swinging in the whole world.
She is holding the trident and the wheel in her hand and has taken up her hand in the defence of the devotees.
Her sweet face is shining and glowing in the emotions of the devotees and in the rhythm of devotion with the clapping of hands.
Her feets get lifted spontaneously on the call by the devotees. Eveready to help them.
Her heart pops, swings as she sees the child with love & always take the child in her arms.

First...12011202120312041205...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall