BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1207 | Date: 12-Mar-1988
   Text Size Increase Font Decrease Font

અંતરના માંડવડે, મનનો મોર મારો નાચી ઊઠયો

  No Audio

Antarna Mandvade, Mann No More Maro Nachi Uthyo

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1988-03-12 1988-03-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12696 અંતરના માંડવડે, મનનો મોર મારો નાચી ઊઠયો અંતરના માંડવડે, મનનો મોર મારો નાચી ઊઠયો
પ્રેમની કુંજમાં ને ભક્તિના ભાવમાં એ ટહૂકી ઊઠયો
ભાવની દોરીએ પગ એનાં બાંધ્યાં, ભાવમાં બંધાઈ ગયો
ડોલીને ખૂબ ભાવમાં, ભાવમાં ભાન ભૂલી ગયો
ભાવ ને તાલના મેળ ત્યાં જામ્યાં, કાળ ત્યાં થંભી ગયો
ના બંધાતો કોઈથી, આજ તો એ ભાવે બંધાઈ ગયો
તાલને સૂર ગયા જામતા, સ્વર્ગના સૂર રેલી રહ્યો
થઈ ચારેકોરથી કોશિશ ખેંચવા, અટલ એ તો રહ્યો
મા ના પ્રેમનાં પીયુષ મળતા એ તો થનગની રહ્યો
થનકારે થનકારે, `મા' ના ભાવમાં તો એ ડોલી રહ્યો
Gujarati Bhajan no. 1207 by Satguru Devendra Ghia - Kaka
અંતરના માંડવડે, મનનો મોર મારો નાચી ઊઠયો
પ્રેમની કુંજમાં ને ભક્તિના ભાવમાં એ ટહૂકી ઊઠયો
ભાવની દોરીએ પગ એનાં બાંધ્યાં, ભાવમાં બંધાઈ ગયો
ડોલીને ખૂબ ભાવમાં, ભાવમાં ભાન ભૂલી ગયો
ભાવ ને તાલના મેળ ત્યાં જામ્યાં, કાળ ત્યાં થંભી ગયો
ના બંધાતો કોઈથી, આજ તો એ ભાવે બંધાઈ ગયો
તાલને સૂર ગયા જામતા, સ્વર્ગના સૂર રેલી રહ્યો
થઈ ચારેકોરથી કોશિશ ખેંચવા, અટલ એ તો રહ્યો
મા ના પ્રેમનાં પીયુષ મળતા એ તો થનગની રહ્યો
થનકારે થનકારે, `મા' ના ભાવમાં તો એ ડોલી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
antarana mandavade, manano mora maaro nachi uthayo
premani kunjamam ne bhakti na bhaav maa e tahuki uthayo
Bhavani dorie pag enam bandhyam, bhaav maa bandhai gayo
doline khub bhavamam, bhaav maa Bhana bhuli gayo
bhaav ne Talana mel Tyam janyam, kaal Tyam thambhi gayo
na bandhato koithi, aaj to e bhave bandhai gayo
talane sur gaya jamata, svargana sur reli rahyo
thai charekorathi koshish khenchava, atala e to rahyo
maa na premanam piyusha malata e to thanagani rahyo
thanakare thanakare, `ma 'na bhaav maa to e doli rahyo

Explanation in English
In this beautiful Gujarati bhajan Kaka (Satguru Devendra Ghia) ji is expressing his love and emotions for the Divine Mother he is expressing the love in which he is totally lost. His internal soul is filled with happiness, so it's moving & grooving.

Kakaji says,
My internal mind is feeling so honoured it's dancing like a peacock.
In the bouquet of love & with the emotions of devotion it has woken up.
The thread of emotions have tied his leg with love
Moving out in full emotions, He has forgotten it's consciousness.
When rhythm and emotions get matched up , even time shall stop there .
It cannot be bound , but by emotions it has got tied up today .
As the rhythm and melody gets tuned, the tune of heaven starts flowing.
Pressure is applied from all four corners but it remains unshaken .
As it receives the nectar of mothers love it starts dancing, moving and grooving in mother's love and emotions.

First...12061207120812091210...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall