Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1215 | Date: 21-Mar-1988
ઢોલના ઢમકારે, ઝાંઝરના રણકારે
Ḍhōlanā ḍhamakārē, jhāṁjharanā raṇakārē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 1215 | Date: 21-Mar-1988

ઢોલના ઢમકારે, ઝાંઝરના રણકારે

  No Audio

ḍhōlanā ḍhamakārē, jhāṁjharanā raṇakārē

મા, ભગવાન (Almighty Mother, God)

1988-03-21 1988-03-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12704 ઢોલના ઢમકારે, ઝાંઝરના રણકારે ઢોલના ઢમકારે, ઝાંઝરના રણકારે

નોરતાંની રાત, માડી ગરબે ઘૂમે રે, માડી ગરબે ઘૂમે

તાળીઓનાં તાલે, ભક્તોના ભાવે, ગરબે ઘૂમે રે, માડી ...

નાચે હૈયાં ઉમંગે, આનંદ ત્યાં રેલાયે, ગરબે ઘૂમે રે, માડી ...

નાના-મોટા આવે, સહુ ભેગા મળી ગાયે, ગરબે ઘૂમે રે, માડી ..

સમય વીતતો જાયે, સમય ઓછો લાગે, ગરબે ઘૂમે રે, માડી ...

દુખિયા દુઃખ ભૂલી જાયે, આનંદમાં નહાયે, ગરબે ઘૂમે રે, માડી ...

નોરતાં વારંવાર આવે, હૈયે એવું થાયે, ગરબે ઘૂમે રે, માડી ...

ગરબા સહુ ગાયે, રસલહાણ ત્યાં થાયે, ગરબે ઘૂમે રે, માડી ...

તાલે-તાલે સહુ નાચે, ભાન ત્યાં ભુલાયે, ગરબે ઘૂમે રે, માડી ...
View Original Increase Font Decrease Font


ઢોલના ઢમકારે, ઝાંઝરના રણકારે

નોરતાંની રાત, માડી ગરબે ઘૂમે રે, માડી ગરબે ઘૂમે

તાળીઓનાં તાલે, ભક્તોના ભાવે, ગરબે ઘૂમે રે, માડી ...

નાચે હૈયાં ઉમંગે, આનંદ ત્યાં રેલાયે, ગરબે ઘૂમે રે, માડી ...

નાના-મોટા આવે, સહુ ભેગા મળી ગાયે, ગરબે ઘૂમે રે, માડી ..

સમય વીતતો જાયે, સમય ઓછો લાગે, ગરબે ઘૂમે રે, માડી ...

દુખિયા દુઃખ ભૂલી જાયે, આનંદમાં નહાયે, ગરબે ઘૂમે રે, માડી ...

નોરતાં વારંવાર આવે, હૈયે એવું થાયે, ગરબે ઘૂમે રે, માડી ...

ગરબા સહુ ગાયે, રસલહાણ ત્યાં થાયે, ગરબે ઘૂમે રે, માડી ...

તાલે-તાલે સહુ નાચે, ભાન ત્યાં ભુલાયે, ગરબે ઘૂમે રે, માડી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍhōlanā ḍhamakārē, jhāṁjharanā raṇakārē

nōratāṁnī rāta, māḍī garabē ghūmē rē, māḍī garabē ghūmē

tālīōnāṁ tālē, bhaktōnā bhāvē, garabē ghūmē rē, māḍī ...

nācē haiyāṁ umaṁgē, ānaṁda tyāṁ rēlāyē, garabē ghūmē rē, māḍī ...

nānā-mōṭā āvē, sahu bhēgā malī gāyē, garabē ghūmē rē, māḍī ..

samaya vītatō jāyē, samaya ōchō lāgē, garabē ghūmē rē, māḍī ...

dukhiyā duḥkha bhūlī jāyē, ānaṁdamāṁ nahāyē, garabē ghūmē rē, māḍī ...

nōratāṁ vāraṁvāra āvē, haiyē ēvuṁ thāyē, garabē ghūmē rē, māḍī ...

garabā sahu gāyē, rasalahāṇa tyāṁ thāyē, garabē ghūmē rē, māḍī ...

tālē-tālē sahu nācē, bhāna tyāṁ bhulāyē, garabē ghūmē rē, māḍī ...
English Explanation Increase Font Decrease Font


In this beautiful Gujarati Bhajan Kakaji has written a Garba ( folk song & dance of Gujarat, India related to the nine auspicious night's when the Divine Mother is worshipped.) devoted to the Divine Mother.

Kaka ji is in praises for the Divine Mother and sings

Hearing to the sound of the drums, and to the sound of cymbals on the auspicious nine nights (Navratri), the Divine Mother play's Garba, the Divine Mother play's Garba.

To the beat of applause & at the emotions of the devotees, the Divine Mother play's Garba.

Dancing with excitement, happiness prevails the Divine Mother play's Garba.

People young and old come together and they all get together and sing, and the Divine Mother plays Garba.

While playing Garba (folk dance of Gujarat, India) time moves on and the time seems to be running short.

Due to it the sorrowful person forgets it's sorrows and bathes in happiness the mother play's Garba.

Let these nine auspicious night's (Navratri) come again and again, it happens in the heart.

When Garba (folk song of Gujarat, India) is sung by all, and played by all the Divine Mother play's Garba.

All sing and tap on the moves forgetting their consciousness. Let's play Garba

Kakaji is explaining here the importance of playing Garba which are the Nine Divine nights of the Divine Mother which makes a person happy, cheerful, peaceful and sorrow less.
Scan Image

Gujarati Bhajan no. 1215 by Satguru Devendra Ghia - Kaka
First...121312141215...Last