BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1217 | Date: 21-Mar-1988
   Text Size Increase Font Decrease Font

કર ઊંડો વિચાર તું તારા હૈયામાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું

  No Audio

Kar Undo Vichar Tu Tara Haiyama, Kod Pami Gayu, Kod Rahi Gayu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-03-21 1988-03-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12706 કર ઊંડો વિચાર તું તારા હૈયામાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું કર ઊંડો વિચાર તું તારા હૈયામાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું
બની માનવ તો આવ્યા કંઈક જગમાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું
મળ્યાં જનમના રાજપાટ તો જેને, કોણ લઈ ગયું, કોણ છોડી ગયું
મળી ગરીબાઈ તો જનમતા જેને, પગથિયું પ્રગતિનું કંઈકનું બની ગયું
કરી કૂડકપટ તો બહુ જગમાં, શું પામી લીધું, શું ખોઈ દીધું
માનવે માનવે મતિ તો રહે જુદી, શું સ્વીકારી લીધું, શું ત્યજી દીધું
રાહે રાહે તો સહુએ ચાલી દીધું, કોણ અધવચ્ચે રહ્યું, કોણ પહોંચી ગયું
હિંમતે સહુએ તો શરૂઆત કીધી, કોણ મક્કમ રહ્યું, કોણ તૂટી પડયું
સાથ સહુ, જગમાં તો ઝંખી રહ્યું, કોણ મેળવી ગયું, કોણ એકલું રહ્યું
Gujarati Bhajan no. 1217 by Satguru Devendra Ghia - Kaka
કર ઊંડો વિચાર તું તારા હૈયામાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું
બની માનવ તો આવ્યા કંઈક જગમાં, કોણ પામી ગયું, કોણ રહી ગયું
મળ્યાં જનમના રાજપાટ તો જેને, કોણ લઈ ગયું, કોણ છોડી ગયું
મળી ગરીબાઈ તો જનમતા જેને, પગથિયું પ્રગતિનું કંઈકનું બની ગયું
કરી કૂડકપટ તો બહુ જગમાં, શું પામી લીધું, શું ખોઈ દીધું
માનવે માનવે મતિ તો રહે જુદી, શું સ્વીકારી લીધું, શું ત્યજી દીધું
રાહે રાહે તો સહુએ ચાલી દીધું, કોણ અધવચ્ચે રહ્યું, કોણ પહોંચી ગયું
હિંમતે સહુએ તો શરૂઆત કીધી, કોણ મક્કમ રહ્યું, કોણ તૂટી પડયું
સાથ સહુ, જગમાં તો ઝંખી રહ્યું, કોણ મેળવી ગયું, કોણ એકલું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kara undo vichaar tu taara haiyamam, kona pami gayum, kona rahi gayu
bani manav to aavya kaik jagamam, kona pami gayum, kona rahi gayu
malyam janamana rajapata to those, kona lai gayum, kona chhodi gayu
mali garibai toatin janamiyikan that, bani gayu
kari kudakapata to bahu jagamam, shu pami lidhum, shu khoi didhu
manave manave mati to rahe judi, shu swikari lidhum, shu tyaji didhu
rahe rahe to sahue chali kidhum, kona adhavachche rahyum, kona adhavachche rahyum,
toa pahon saho makkama rahyum, kona tuti padyu
saath sahu, jag maa to jhakhi rahyum, kona melavi gayum, kona ekalum rahyu

Explanation in English:
To destroy the evil forces, Oh God, Oh master of the universe, now please come.

Their influence is increasing and increasing, Oh God, now please come.

There is no one else apart from you to save me, Oh God, now please come.

Cannot bear this torment now, Oh God, now please come quickly and quickly.

Come in the courtyard of my heart, I am waiting for you, Oh God, now please come.

Come and destroy those who create havoc in my peace, Oh God, now please come quickly.

To remove all the obstacles that come in the way of our union, Oh God, now please come quickly.

There is chaos in the heart and mind, Oh God, now please come quickly.

From that cup filled with love, give a drop, Oh God, now please come.

To increase the intensity of my love, Oh God now spread the net of love.

First...12161217121812191220...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall