BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1220 | Date: 24-Mar-1988
   Text Size Increase Font Decrease Font

રે માડી, તને તો કંઈ કહી ના શકાય

  No Audio

Re Madi, Tane Toh Kai Kahi Na Shakay

મા, ભગવાન (Almighty Mother, God)


1988-03-24 1988-03-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12709 રે માડી, તને તો કંઈ કહી ના શકાય રે માડી, તને તો કંઈ કહી ના શકાય
તારા કામમાં તો ક્યાંય ખામી ના દેખાય
તારા કાનૂનનો જાણે અજાણે ભંગ જો થાય
દંડ એનો તો જરૂર એને મળી જાય
યુગોથી વ્યવસ્થા તારી ચાલે સદાય
ટકી છે એ તો, ટકી રહેશે રે સદાય
રૂપે રૂપે, રૂપ તારા તો નોખા દેખાય
સર્વ રૂપમાં તો માડી સદા તું તો સમાય
ભાર લઈ જગનો ફરે તું તો, હસતી તોયે દેખાય
શસ્ત્રો લીધા છે હાથ, તોયે પ્રેમાળ થાય
જોતી રહે તાલ જગનો, આવી રહે તારે હાથ
સમજાવે જ્યારે તું તો, સમજણ ત્યારે મળી જાય
Gujarati Bhajan no. 1220 by Satguru Devendra Ghia - Kaka
રે માડી, તને તો કંઈ કહી ના શકાય
તારા કામમાં તો ક્યાંય ખામી ના દેખાય
તારા કાનૂનનો જાણે અજાણે ભંગ જો થાય
દંડ એનો તો જરૂર એને મળી જાય
યુગોથી વ્યવસ્થા તારી ચાલે સદાય
ટકી છે એ તો, ટકી રહેશે રે સદાય
રૂપે રૂપે, રૂપ તારા તો નોખા દેખાય
સર્વ રૂપમાં તો માડી સદા તું તો સમાય
ભાર લઈ જગનો ફરે તું તો, હસતી તોયે દેખાય
શસ્ત્રો લીધા છે હાથ, તોયે પ્રેમાળ થાય
જોતી રહે તાલ જગનો, આવી રહે તારે હાથ
સમજાવે જ્યારે તું તો, સમજણ ત્યારે મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
re maadi, taane to kai kahi na shakaya
taara kamamam to kyaaya khami na dekhaay
taara kanunano jaane ajane bhanga jo thaay
danda eno to jarur ene mali jaay
yugothi vyavastha taari chale sadaay
taki che e toupe, taki raheshe to re sadaay
roop rupa , taki raheshe to re sadaay roop nokha dekhaay
sarva rupamam to maadi saad tu to samay
bhaar lai jagano phare tu to, hasati toye dekhaay
shastro lidha che hatha, toye premaal thaay
joti rahe taal jagano, aavi rahe taare haath
samajave jyare tu to, samjan tyare mali joti

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about the Divine Mother that there is no flaw in her job. She is accurately handling the whole world.
Kakaji says
O'Mother nothing can be told to you.
There are no flaws in your work.
As your laws get violated knowingly and unknowingly.
It shall surely meet penalty.
This system is governed by you since ages.
As this system made by you has survived it shall last forever.
Your face seems to be unique. In all forms O'Mother you are always there
You moved around carrying the load of the whole world, but you appear always smiling.
You have taken up arms in your hands, but your heart is so kind that with lovable heart you keep on watching the rhythm of the whole world. In such a way is your hands coming.
When you explain, and make it understand. It is understood.

First...12161217121812191220...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall