Hymn No. 1222 | Date: 24-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-24
1988-03-24
1988-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12711
જિતાઈ નથી દુનિયા, કદી શસ્ત્રોથી (2)
જિતાઈ નથી દુનિયા, કદી શસ્ત્રોથી (2), જિતાઈ સદાયે એ તો પ્રેમથી કંઈક માંધાતાઓએ કીધી કોશિશ જીતવા શસ્ત્રોથી, પડયા હાથ સદા હેઠા, રહી આશા અધૂરી મહાવીર બુદ્ધે દીધા રાજપાટ ત્યાગી, જીતી તો દુનિયા એણે પ્રેમથી ના લીધા સંતો સાધુએ શસ્ત્રો હાથથી, છોડી ગયા યાદ હૈયામાં સદા પ્યારથી રહે ભય તો સદા શસ્ત્રોને સદા શસ્ત્રોથી, પ્રેમને નથી રહ્યો ભય કદી કોઈથી પ્યારને શસ્ત્રો ટકરાતાં, જિતાયા શસ્ત્રો પ્યારથી, કરી સહન પ્યારે, કીધી ધાર બુઠ્ઠી શસ્ત્રોની યુગો યુગોથી ચાલતી રહી, કહાની પ્યારની જીતની, ભૂંસી નથી ભુંસાતી, કહાની તો પ્યારની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Jitai nathi duniya, Kadi shastrothi (2),
Jitai sadaaye e to prem thi
kaik mandhataoe kidhi koshish jitava shastrothi,
Padaya haath Sada Hetha, rahi Asha adhuri
mahavira Buddhe didha rajapata Tyagi,
jiti to duniya ene prem thi
na lidha Santo sadhue Shastro hathathi,
chhodi gaya yaad haiya maa saad pyarathi
rahe bhaya to saad shastrone saad shastrothi,
prem ne nathi rahyo bhaya kadi koi thi
pyarane shastro takaratam, jeetya shastro pyarathi,
kari sahan pyare, kidhi dhyothara buththi shastroni pyarane, kathani pyarathi, kari pyani, khani pahani, khani pahani, kathani pahani, kathani pahani, khani
pahani, kathani pahani,
kathani pahani, kathani pahani, khani pahi
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is expounding upon love & weapons. And states that the world is conquered by love and not weapons.
Kakaji is expounding
Never the world is conquered with weapons.
It is always won with love, Many cannibals have tried to conquer with weapons.
The hands have always been under, hopes always remains unfulfilled.
Mahavir Buddha disowned his kingdom.
He won the world through his love.
As Saints and monks never took weapons in their hands.
They left memories in the heart of the world of everlasting love.
Fear is always to, weapons from weapons.
Love is never afraid of anyone.
When weapons collide with love, weapons won with love.
Further Kakaji say s
Oh the beloved sharpened, blunt weapons
It has been going on for ages, the story of the victory of love over the weapons.
How much ever you try to erase, the story of love
cannot be erased.
|