Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1225 | Date: 25-Mar-1988
જગમાં આવી, જોઈ નથી તુજને માત રે
Jagamāṁ āvī, jōī nathī tujanē māta rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1225 | Date: 25-Mar-1988

જગમાં આવી, જોઈ નથી તુજને માત રે

  No Audio

jagamāṁ āvī, jōī nathī tujanē māta rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-03-25 1988-03-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12714 જગમાં આવી, જોઈ નથી તુજને માત રે જગમાં આવી, જોઈ નથી તુજને માત રે

   માડી, તમે હવે વહેલાં આવોને, વહેલાં આવોને

કરજે મુજને તો માફ રે, થયો હોય જો અપરાધ – માડી…

માયામાંથી મારા મનને ખેંચી, લગાવ તુજ ચરણમાં – માડી…

ભર્યા છે ભાર વાસનાના હૈયે, હવે એ તો ઉતાર – માડી…

કરુણાસાગર છો તમે માત, કરો કરુણા આજ – માડી…

ખાઈ સંસારમાં ખૂબ માર, ખૂલી આજ તો આંખ – માડી…

ગુમાવ્યો માયામાં સમય અપાર, હવે દર્શન આપ – માડી…

હાથના કર્યાં તો હૈયે વાગ્યાં, સૂણજે આજ ફરિયાદ – માડી…

સમજણ આપી માયા હટાવી, કર દર્શનને લાયક આજ – માડી…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ āvī, jōī nathī tujanē māta rē

   māḍī, tamē havē vahēlāṁ āvōnē, vahēlāṁ āvōnē

karajē mujanē tō māpha rē, thayō hōya jō aparādha – māḍī…

māyāmāṁthī mārā mananē khēṁcī, lagāva tuja caraṇamāṁ – māḍī…

bharyā chē bhāra vāsanānā haiyē, havē ē tō utāra – māḍī…

karuṇāsāgara chō tamē māta, karō karuṇā āja – māḍī…

khāī saṁsāramāṁ khūba māra, khūlī āja tō āṁkha – māḍī…

gumāvyō māyāmāṁ samaya apāra, havē darśana āpa – māḍī…

hāthanā karyāṁ tō haiyē vāgyāṁ, sūṇajē āja phariyāda – māḍī…

samajaṇa āpī māyā haṭāvī, kara darśananē lāyaka āja – māḍī…
English Explanation Increase Font Decrease Font

He has dedicated his Bhajan to the Divine Mother. He is calling out the Divine Mother impatiently to pour her compassion and love on him.

Kaka ji says

Never seen anybody in this world like you O'Mother

Come soon O'Mother Come soon

Forgive me if I have committed any crime.

Come soon O'Mother Come soon

Pull my mind out of the illusions & put it into your

footsteps.

Come soon O'Mother Come soon.

The heart is full by the load of lust now atleast remove it down.

Come soon O'Mother Come soon.

You are the ocean of compassion, pour your compassion today O'Mother.

Come soon O'Mother Come soon

I have been beaten a lot in this world, O'Mother my eye's have opened today.

Come soon O'Mother Come soon.

I have lost a lot of time in illusions now atleast give me your vision O'Mother

Come soon O'Mother Come soon.

I spread out my hands, listen to my grievances today O'Mother.

Come soon O'Mother Come soon.

Give me wisdom and remove my illusions, make me capable today of getting your vision O Mother

Come soon O'Mother Come soon.
Scan Image

Gujarati Bhajan no. 1225 by Satguru Devendra Ghia - Kaka
First...122512261227...Last