Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1226 | Date: 25-Mar-1988
દુઃખમાં કોઈ કરે ચિત્કાર, કોઈ પાડે તને રે પોકાર
Duḥkhamāṁ kōī karē citkāra, kōī pāḍē tanē rē pōkāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1226 | Date: 25-Mar-1988

દુઃખમાં કોઈ કરે ચિત્કાર, કોઈ પાડે તને રે પોકાર

  No Audio

duḥkhamāṁ kōī karē citkāra, kōī pāḍē tanē rē pōkāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-03-25 1988-03-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12715 દુઃખમાં કોઈ કરે ચિત્કાર, કોઈ પાડે તને રે પોકાર દુઃખમાં કોઈ કરે ચિત્કાર, કોઈ પાડે તને રે પોકાર

સુખમાં સદા, તને વીસરી જાયે, ‘મા’ છે જગનો જુદો વ્યવહાર

કરે વાત તારાં દર્શનની, માયા પાછળ તરત દોડી જાય

દાંત હાથીના ખાવાના, દેખાડવાના જુદા, છે જગનો આવો વ્યવહાર

વહાલા કહી બહુ નમે, ટકરાતાં સ્વાર્થ, વહાલા ભૂલી જાય

આંખે ત્યાં અગ્નિ વરસી જાયે, છે જગનો તો આવો વ્યવહાર

હાથ પકડે તો તારવા, દેખી ખાડો તો ધક્કો મારે

હાલત પર હસી પડી, કરે મશ્કરી, છે જગનો તો આવો વ્યવહાર

ગણાવે સાચા પોતાને, પણ પળમાં તો પલટી ખાય

ખુદના શબ્દની કિંમત ન રાખે, છે જગનો તો આવો વ્યવહાર

લેવામાં તો હોયે શૂરા પૂરા, દેતાં તો દિલ અચકાય

વાર ન લાગે શરમ મૂકતાં, છે જગનો તો આવો વ્યવહાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhamāṁ kōī karē citkāra, kōī pāḍē tanē rē pōkāra

sukhamāṁ sadā, tanē vīsarī jāyē, ‘mā' chē jaganō judō vyavahāra

karē vāta tārāṁ darśananī, māyā pāchala tarata dōḍī jāya

dāṁta hāthīnā khāvānā, dēkhāḍavānā judā, chē jaganō āvō vyavahāra

vahālā kahī bahu namē, ṭakarātāṁ svārtha, vahālā bhūlī jāya

āṁkhē tyāṁ agni varasī jāyē, chē jaganō tō āvō vyavahāra

hātha pakaḍē tō tāravā, dēkhī khāḍō tō dhakkō mārē

hālata para hasī paḍī, karē maśkarī, chē jaganō tō āvō vyavahāra

gaṇāvē sācā pōtānē, paṇa palamāṁ tō palaṭī khāya

khudanā śabdanī kiṁmata na rākhē, chē jaganō tō āvō vyavahāra

lēvāmāṁ tō hōyē śūrā pūrā, dētāṁ tō dila acakāya

vāra na lāgē śarama mūkatāṁ, chē jaganō tō āvō vyavahāra
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is talking about the worldly behaviour of people having dual standards, being self centred just remembering when they are in grief, discriminating others.

Kakaji prays

When in sorrow some people scream, as in trouble some call you.

But in happiness all forget you O'Mother the behaviour of this world is different.

People talk about getting your vision, but all run behind illusions.

People having dual standards as the elephant's teeth, to eat it is different and to show to the world is different.

In love quite a many times the name is taken of the Divine but as the self centredness comes across people forget it.

There lies fire in the eye's such is the behaviour of this world.

If people catch anybody's hand it is to extract for their own benefits fulfilling their own selfishness.

And if they see you standing they shall surely push you.

On seeing other people's situation, there are many people who laugh, make fun of them. Such is the

behaviour of this world.

Such people consider their own self, truthful but in a second they can change their own word's.

No values for their own word's, this is the behaviour of the world.

Holding a selfish attitude, to take they are very smart, but when it's time to give, then such people hesitate.

Do not feel ashamed, such is the behaviour of this world.
Scan Image

Gujarati Bhajan no. 1226 by Satguru Devendra Ghia - Kaka
First...122512261227...Last