1988-03-28
1988-03-28
1988-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12716
રાધા વિનાના શ્યામ અધૂરા, સીતા વિનાના રામ
રાધા વિનાના શ્યામ અધૂરા, સીતા વિનાના રામ
ભક્તિ વિનાના ભક્ત અધૂરા, લક્ષ્મી વિનાના ધનવાન
કલગી વિનાના મુગટ અધૂરા, સંતાન વિનાનાં ઘરબાર
સંયમ વિનાના તપ અધૂરા, તાલ વિનાનાં તો ગાન
અમલ વિનાના નિર્ણય અધૂરા, નમ્રતા વિનાના બળવાન
જળ વિનાના જળાશય અધૂરાં, સજ્યા વિનાનાં હથિયાર
ભાવ વિનાનાં માનપાન અધૂરાં, પ્રેમ વિનાનો સંસાર
નમક વિનાનાં ભોજન અધૂરાં, ગળપણ વિનાનો કંસાર
સમજણ વિનાનાં જ્ઞાન અધૂરાં, તાંતણા વિનાના વિચાર
પ્રભુદર્શન વિના જીવન અધૂરું, જીવન એ પશુ સમાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાધા વિનાના શ્યામ અધૂરા, સીતા વિનાના રામ
ભક્તિ વિનાના ભક્ત અધૂરા, લક્ષ્મી વિનાના ધનવાન
કલગી વિનાના મુગટ અધૂરા, સંતાન વિનાનાં ઘરબાર
સંયમ વિનાના તપ અધૂરા, તાલ વિનાનાં તો ગાન
અમલ વિનાના નિર્ણય અધૂરા, નમ્રતા વિનાના બળવાન
જળ વિનાના જળાશય અધૂરાં, સજ્યા વિનાનાં હથિયાર
ભાવ વિનાનાં માનપાન અધૂરાં, પ્રેમ વિનાનો સંસાર
નમક વિનાનાં ભોજન અધૂરાં, ગળપણ વિનાનો કંસાર
સમજણ વિનાનાં જ્ઞાન અધૂરાં, તાંતણા વિનાના વિચાર
પ્રભુદર્શન વિના જીવન અધૂરું, જીવન એ પશુ સમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rādhā vinānā śyāma adhūrā, sītā vinānā rāma
bhakti vinānā bhakta adhūrā, lakṣmī vinānā dhanavāna
kalagī vinānā mugaṭa adhūrā, saṁtāna vinānāṁ gharabāra
saṁyama vinānā tapa adhūrā, tāla vinānāṁ tō gāna
amala vinānā nirṇaya adhūrā, namratā vinānā balavāna
jala vinānā jalāśaya adhūrāṁ, sajyā vinānāṁ hathiyāra
bhāva vinānāṁ mānapāna adhūrāṁ, prēma vinānō saṁsāra
namaka vinānāṁ bhōjana adhūrāṁ, galapaṇa vinānō kaṁsāra
samajaṇa vinānāṁ jñāna adhūrāṁ, tāṁtaṇā vinānā vicāra
prabhudarśana vinā jīvana adhūruṁ, jīvana ē paśu samāna
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is spreading the knowledge and the importance of some things in our lives which make our efforts incomplete. If we do not pay attention towards it.
He has given various illustrations to explain it.
Kakaji expounds
As God Shyam is incomplete without Godess Radha & without Godess Sita, God Ram is incomplete.
Devotees are incomplete without devotion.
As the rich is incomplete without money.
A crown is incomplete without bouquet & A house is incomplete without children
A penance without restraint is incomplete & a song without rhythm.
Decisions are incomplete without execution & without having humility the strong person is incomplete.
Reservoir is incomplete without water & weapons incomplete without punishment.
Respect is incomplete without love and emotions.
A meal is incomplete without salt and sweet.
Knowledge without understanding is incomplete & thoughts without churning are incomplete.
And further Kakaji concludes life is incomplete without the vision of the Divine. and a human's life turns into an animals life.
So however life we lead it shall be successful only when we have the vision to find Divinity in our heart with full dedication and devotion
|
|