Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1230 | Date: 31-Mar-1988
સારુંયે જગ નાચે માયામાં, નાચે માયા ‘મા’ ને હાથ
Sāruṁyē jaga nācē māyāmāṁ, nācē māyā ‘mā' nē hātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1230 | Date: 31-Mar-1988

સારુંયે જગ નાચે માયામાં, નાચે માયા ‘મા’ ને હાથ

  No Audio

sāruṁyē jaga nācē māyāmāṁ, nācē māyā ‘mā' nē hātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-03-31 1988-03-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12719 સારુંયે જગ નાચે માયામાં, નાચે માયા ‘મા’ ને હાથ સારુંયે જગ નાચે માયામાં, નાચે માયા ‘મા’ ને હાથ

સાધજે શરણું સાચું ‘મા’ નું, આવશે ના તને આંચ

   ઋષિમુનિઓ ચળ્યા, નારદ મોહાયા માયામાં

   ઊગતો બાળ છે તું તો, હૈયે આ વાત ધરી રાખ

કદી લાગે એ તો પ્રેમાળ, કદી બને તો વિકરાળ

તારાં જ કર્મો પર તે રહેશે, સદાય એનો આધાર

   કરવા ચલિત થાશે યત્નો, રહેજે એમાં સજાગ

   સંકલ્પે રહેજે મક્કમ, જોજે તૂટે ના વિશ્વાસ

પાર ઊતર્યા તો એમાંથી, જે ના ફસાયા

દૃષ્ટિ સદા એક જ રાખી, રાખી દૃષ્ટિ ‘મા’ ના ચરણમાં

   હાથ પડશે હેઠા માયાના, ખૂલશે પ્રગતિનાં દ્વાર

   નહિતર થાકશે તું, ખાઈ-ખાઈને માયાના માર

વિશુદ્ધ ‘મા’ ને જોઈએ, વિશુદ્ધ પોતાના બાળ

ડાઘ પણ એમાં ચાલે નહિ, ડાઘથી સંભાળ
View Original Increase Font Decrease Font


સારુંયે જગ નાચે માયામાં, નાચે માયા ‘મા’ ને હાથ

સાધજે શરણું સાચું ‘મા’ નું, આવશે ના તને આંચ

   ઋષિમુનિઓ ચળ્યા, નારદ મોહાયા માયામાં

   ઊગતો બાળ છે તું તો, હૈયે આ વાત ધરી રાખ

કદી લાગે એ તો પ્રેમાળ, કદી બને તો વિકરાળ

તારાં જ કર્મો પર તે રહેશે, સદાય એનો આધાર

   કરવા ચલિત થાશે યત્નો, રહેજે એમાં સજાગ

   સંકલ્પે રહેજે મક્કમ, જોજે તૂટે ના વિશ્વાસ

પાર ઊતર્યા તો એમાંથી, જે ના ફસાયા

દૃષ્ટિ સદા એક જ રાખી, રાખી દૃષ્ટિ ‘મા’ ના ચરણમાં

   હાથ પડશે હેઠા માયાના, ખૂલશે પ્રગતિનાં દ્વાર

   નહિતર થાકશે તું, ખાઈ-ખાઈને માયાના માર

વિશુદ્ધ ‘મા’ ને જોઈએ, વિશુદ્ધ પોતાના બાળ

ડાઘ પણ એમાં ચાલે નહિ, ડાઘથી સંભાળ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sāruṁyē jaga nācē māyāmāṁ, nācē māyā ‘mā' nē hātha

sādhajē śaraṇuṁ sācuṁ ‘mā' nuṁ, āvaśē nā tanē āṁca

   r̥ṣimuniō calyā, nārada mōhāyā māyāmāṁ

   ūgatō bāla chē tuṁ tō, haiyē ā vāta dharī rākha

kadī lāgē ē tō prēmāla, kadī banē tō vikarāla

tārāṁ ja karmō para tē rahēśē, sadāya ēnō ādhāra

   karavā calita thāśē yatnō, rahējē ēmāṁ sajāga

   saṁkalpē rahējē makkama, jōjē tūṭē nā viśvāsa

pāra ūtaryā tō ēmāṁthī, jē nā phasāyā

dr̥ṣṭi sadā ēka ja rākhī, rākhī dr̥ṣṭi ‘mā' nā caraṇamāṁ

   hātha paḍaśē hēṭhā māyānā, khūlaśē pragatināṁ dvāra

   nahitara thākaśē tuṁ, khāī-khāīnē māyānā māra

viśuddha ‘mā' nē jōīē, viśuddha pōtānā bāla

ḍāgha paṇa ēmāṁ cālē nahi, ḍāghathī saṁbhāla
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is making us aware of the truth behind the illusions on which our lives roll.

Kakaji expresses

The whole world dances being lost in the illusions.

But the illusions they dance in the hands of the Divine Mother.

So Kakaji further says try to seek the truthful shelter of the Divine Mother, It shall not hurt you.

Even the sages left in hallucinations and Narad Muni ( the great sage of God's who is always roaming in the Universe) was also attracted by the hallucinations.

Kakaji reminds

If you are the growing child, keep this always in your mind.

Sometimes you find it to be loving, and sometimes you feel it to be monstrous.

It shall always be based on your own deeds & Karma's.

Your efforts shall make it move, so be aware of it.

Be very firm on the resolutions you take, see that your confidence is not broken.

The one who crossed over, are not trapped.

Keep always a similar vision, keep your vision at the foot of the Divine Mother.

The hands of illusions shall fall, the door of progress shall open.

Otherwise you shall get tired by eating the beatings of illusions.

The pure pious Divine Mother needs her pure childrens.

Even a bit of stain shall not work on it, take utmost care from getting stained.

Kakaji's hymns are an eye opener to all of us giving so much of enlightenment to our knowledge and making us wise, which would have been so difficult for us to understand in this practical world.
Scan Image

Gujarati Bhajan no. 1230 by Satguru Devendra Ghia - Kaka
First...122812291230...Last