Hymn No. 1231 | Date: 01-Apr-1988
|
|
Text Size |
 |
 |
પંડમાં જો પીડા ઊપડે, મુશ્કેલીએ સહન થાય
Padma Jo Pida Upde, Mushkeliye Sahan Thay
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-04-01
1988-04-01
1988-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12720
પંડમાં જો પીડા ઊપડે, મુશ્કેલીએ સહન થાય
પંડમાં જો પીડા ઊપડે, મુશ્કેલીએ સહન થાય મનમાં જો પીડા ઊપડે, કહી ને સહી ન જાય તનની પીડામાં તો, બાહ્ય ઉપચારો થાય મનની પીડા વધી પડે, ઉપાય એનો કેમ થાય પીડા હોયે તનની, મન તો એમાં ખેંચાય વિરહની પીડા જાગે મનમાં, મન પ્રભુમાં જોડાય પીડા હોયે તનની કે મનની, ચિત્ત ભમી જાય શાંતિસાગરમાં મન નહાતા, પીડા ત્યાં શમી જાય પીડા જ્યારે ઊપડે જેવી, પીડાની કિંમત સમજાય પીડા સહન કરતા કરતા, પીડા કોઠે પડી જાય મનની પીડા ઊપડે જ્યારે, યોજજે સાચા ઉપાય મન જો પડશે તૂટી, જીવતર ધૂળધાણી થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pandamam jo pida upade, mushkelie sahan thaay
mann maa jo pida upade, kahi ne sahi na jaay
tanani pidamam to, bahya upacharo thaay
manani pida vadhi pade, upaay eno kem thaay
pida hoye tanani, mann to ema khenchaya
virahani pida jaage manoday
pida hoye tanani ke manani, chitt bhami jaay
shantisagaramam mann nahata, pida tya shami jaay
pida jyare upade jevi, pidani kimmat samjaay
pida sahan karta karata, pida kothe padi jaay
manani pida upataya jyhani tutu, yojaje saacha
upatara dh johe manas thai
Explanation in English
In this Gujarati Bhajan Kakaji is expounding upon "Pain" and differentiating between mind pain & body pain.
Kakaji expounds
If these is pain in the calf of the legs, this difficulty can be tolerated.
But if there is pain in the mind, it cannot be said to anybody or beared.
If there is pain in the body, the treatment of it can be done externally.
But if the pain in the mind increases then what is the remedy for it.
If there is pain in the body, then the mind is driven towards it.
When the pain of bereavement is awakened in the mind, then the mind joins with the Divine.
Whether the pain is of the mind or body the mind gets scared of it.
And if there is peace near you, as the mind takes
a bath in the ocean of peace the pain starts to subside then & there only.s
As the pain unfolds the value of the pain is realised.
Bearing & enduring the pain, the pain starts falling.
When actually the pain of the mind arises, look out for the right remedy.
If your mind is broken, then the dust approaches in your life and on your heart
|