Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1238 | Date: 08-Apr-1988
આવ્યો તારે દ્વાર માડી, તારી પાસે તો માગું
Āvyō tārē dvāra māḍī, tārī pāsē tō māguṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1238 | Date: 08-Apr-1988

આવ્યો તારે દ્વાર માડી, તારી પાસે તો માગું

  No Audio

āvyō tārē dvāra māḍī, tārī pāsē tō māguṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-04-08 1988-04-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12727 આવ્યો તારે દ્વાર માડી, તારી પાસે તો માગું આવ્યો તારે દ્વાર માડી, તારી પાસે તો માગું

દેનારી છે, તું તો એક જ દાતા, દયા તારી હું તો માગું

ભટક્યો ખૂબ હું તો સંસારે, કૃપા તારી તો માગું

ભૂલો કીધી કંઈક માડી, માફી એની હું તો માગું

અટવાયો છું ખૂબ માડી, સમજણ તારી હું તો માગું

મચ્યાં છે હૈયે તોફાન ખૂબ, શાંતિ તારી પાસે માગું

ડગમગે છે પગ તો મારા, સ્થિરતા હું તો માગું

અંધકારે તો અટવાઈ રહ્યો છું, પ્રકાશ તારો તો માગું

સહ્યા સંસાર તાપ તો ઘણા, છાંયડો તારો તો માગું

સંસારવિષ પીધાં રે ઘણાં, પ્રેમ તારો તો માગું

રાહ ભૂલેલો છું હું પ્રવાસી, રાહ તારો તો માગું

પ્યાસ જગાવી છે તારાં દર્શનની, દર્શન તારાં તો માગું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō tārē dvāra māḍī, tārī pāsē tō māguṁ

dēnārī chē, tuṁ tō ēka ja dātā, dayā tārī huṁ tō māguṁ

bhaṭakyō khūba huṁ tō saṁsārē, kr̥pā tārī tō māguṁ

bhūlō kīdhī kaṁīka māḍī, māphī ēnī huṁ tō māguṁ

aṭavāyō chuṁ khūba māḍī, samajaṇa tārī huṁ tō māguṁ

macyāṁ chē haiyē tōphāna khūba, śāṁti tārī pāsē māguṁ

ḍagamagē chē paga tō mārā, sthiratā huṁ tō māguṁ

aṁdhakārē tō aṭavāī rahyō chuṁ, prakāśa tārō tō māguṁ

sahyā saṁsāra tāpa tō ghaṇā, chāṁyaḍō tārō tō māguṁ

saṁsāraviṣa pīdhāṁ rē ghaṇāṁ, prēma tārō tō māguṁ

rāha bhūlēlō chuṁ huṁ pravāsī, rāha tārō tō māguṁ

pyāsa jagāvī chē tārāṁ darśananī, darśana tārāṁ tō māguṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan Kakaji is praying to the Divine Mother that you are the giver, then why should I ask anybody else shelter, and peace.

Kakaji prays

I have come to your door O'Mother, then I shall ask you.

You are the only one giver, and I ask for your mercy.

I have wandered so much in the world asking for your grace.

O'Mother I apologize for so many mistakes which I have made.

I am very much stuck O'Mother, I want your understanding in me.

A lot of storm has occurred in my heart I want peace from you.

My steps are falling unevenly, I want stability.

I am stuck up in darkness so I ask for your light.

I have beared, a lot of heat in this world, now I am asking for your shelter.

I drank a lot of worldly poison now I ask for your love.

I am a traveller who has forgotten it's path, so I want your direction to show me the path.

I am thirsty for your vision, so asking for your vision.
Scan Image

Gujarati Bhajan no. 1238 by Satguru Devendra Ghia - Kaka
First...123712381239...Last