Hymn No. 1239 | Date: 09-Apr-1988
|
|
Text Size |
 |
 |
1988-04-09
1988-04-09
1988-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12728
સો ગળણે ગાળી, પીજે તું પાણી (2)
સો ગળણે ગાળી, પીજે તું પાણી (2) જોઈને દેખાવ બહારના, જોજે તું છેતરાતો ના ભર્યું હશે જો ઝેર સોનાના પાત્રમાં, તેથી એ પીવાશે ના મળે અમૃત જો ઠીકરામાં, તેથી ત્યજી દેવાય ના જ્ઞાન મળે ભલે રંક પાસેથી, તેથી અવગણતો ના કાદવમાંથી મળેલ સોનાની કિંમત ઘટશે ના કાંકરો સમજી મળેલ હીરાને ફેંકી દેવાશે ના ક્રોધમાં પણ પ્રેમ મળે, કરવું સહન ભૂલતો ના મીઠા શબ્દોમાં જો વાસના ભળે, ત્યાં તું ઠગાતો ના પારસમણિને પથ્થર સમજી, ફેંકી દેવાશે ના માનવદેહ મળ્યો છે દુર્લભ, કદી એ ભૂલતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
so galane gali, pije tu pani (2)
joi ne dekhava baharana, joje tu chhetarato na
bharyu hashe jo jera sonana patramam, tethi e pivashe na
male anrita jo thikaramam, tethi tyaji devaya na
jnaan male bhale rank naa pasethiato,
tethi avaniato kimmat ghatashe na
kankaro samaji malela hirane phenki devashe na
krodhamam pan prem male, karvu sahan bhulato na
mitha shabdomam jo vasna bhale, tya tu thagato na
parasamanine paththara samadiaji, phenki devashe na
manavad na malyulatohe durlabh, bhha
Explanation in English
In this beautiful Gujarati bhajan, Kakaji is making us aware about the truth and giving us knowledge to understand, that our life is invaluable. We need to make the utmost use of it, to live a peaceful and happy life.
Kaka (Satguru Devendra Ghia) ji explains
To drink water you need to filter it.
If looking at the outside world, do not be fooled.
If poison is filled in gold container, still it cannot be drunk.
If nectar is found in shards, then too it shall not be abandoned.
When you get knowledge from a poor.
It cannot be ignored.
The value of gold, received from mud shall not be decreased.
The diamond found in the form of pebbles cannot be thrown away.
Love is found even in anger,
do not forget to bear it.
If lust is mixed with sweets then do not be deceived by it.
Considering a Philosopher's Stone as a normal stone, cannot be thrown away.
Getting a human body is quite rare, never ever forget it.
Here Kakaji says
The recognition of a human is not from where it belongs, it is for the good values and deeds it is known for.
|